Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

pm modi

3,530 stories

ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ

ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે બંધ છે. ધવલ પટેલના જણાવ્યા…

· 3 min read

2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, રાજકીય ગરમાવો શરૂ

વર્ષ 2026 ભારતીય રાજકારણ માટે નિર્ણાયક સાબિત થવાનું છે. આગામી મહિનાઓમાં દેશના પાંચ રાજ્યો—આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ ભલે રાજ્ય સ્તરની હોય, પરંતુ તેની અસર રાષ્ટ્રીય રાજકારણ અને 2029ની લોકસભા ચૂંટણી પર…

· 4 min read

15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે, સુરત–બીલીમોરાથી થશે શરૂઆત

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કુલ પાંચ તબક્કામાં શરૂ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં…

· 3 min read

પુણે સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી અસલમ શબ્બીરની ગોળી મારી હત્યા

2012માં પુણેના જંગલી મહારાજ (JM) રોડ પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અસલમ શબ્બીર જહાંગીરદાર (ઉંમર 53), જેને બંટી જહાંગીરદાર તરીકે ઓળખવામાં આવતો હતો, તેની 31 ડિસેમ્બર 2025ના રોજ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ચોંકાવનારી…

· 3 min read

ગુજરાત : રાજ્યમાં ગેસ સસ્તો થયો, સિરામિક ઉદ્યોગ અને CNGને ફાયદો

ગુજરાત સરકારે રાજ્યના સિરામિક ઉદ્યોગ તેમજ સામાન્ય જનતા માટે મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક એકમોને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ…

· 2 min read

કપડવંજમાં નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કરતાં મંત્રી રમણભાઈ સોલંકી

કપડવંજ એસટી બસ સ્ટેશન ખાતે અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતો અને જિલ્લા પ્રભારીમંત્રી રમણભાઈ સોલંકીએ રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે બનનારા નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કર્યું હતું તેમજ ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું…

· 2 min read

મણિપુર-મિઝોરમના 5,800 બ્નેઈ મેનાશેની ઇઝરાયલમાં વાપસી, આ વર્ષે 1200 લોકો જશે

મણિપુર અને મિઝોરમમાં વસેલા બબ્નેઈ મેનાશે સમુદાયના આશરે 5,800 સભ્યોને ઇઝરાયલ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ઇઝરાયલી કેબિનેટે રૂ.250 કરોડની યોજનાને મંજૂરી આપ્યા બાદ સમુદાયને 2026થી તબક્કાવાર ઇઝરાયલમાં સ્થળાંતરિત કરાશે. 2023 સુધી સંપૂર્ણ ઘર વાપસીનો લક્ષ્યાંક છે. મણિપુરમાં…

· 4 min read

ભારતવંશી ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા

ભારતીય મૂળના ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના ઇતિહાસમાં એક નવી અધ્યાય રચતા શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બની ગયા છે. ગુરુવારે તેમણે કુરાન પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા, જે ન્યૂયોર્ક સિટીની લાંબી પરંપરાથી અલગ અને પ્રતીકાત્મક ક્ષણ રહી. અત્યાર…

· 4 min read

અમદાવાદમાં આજથી ફ્લાવર શૉની શરૂઆત, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય અને આકર્ષક ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની શરૂઆત સાથે જ 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ…

· 4 min read

શરૂઆતના વધારા બાદ સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ, ITC 4% ઘટ્યો

ઇન્ડિયા VIX લગભગ પાંચ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચવું બજારમાં ભય અને અનિશ્ચિતતા ઘટી રહી હોવાનું સ્પષ્ટ સંકેત આપે છે. સામાન્ય રીતે VIXમાં આ પ્રકારનો ઘટાડો લાંબા ગાળે નિફ્ટીમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી હોવાનો ઈશારો કરે છે અને આ સ્તરથી…

· 3 min read