Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

pm modi

3,530 stories

ઉત્તરાખંડની તમામ શાળાઓમાં રોજ ભગવદ્ ગીતા શ્લોક પાઠ ફરજિયાત, સીએમ ધામીનો મોટો નિર્ણય

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રવિવારે (21 ડિસેમ્બર) એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણયની જાહેરાત કરી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રતિદિન ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ અનિવાર્ય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક…

· 3 min read

વિધાનસભામાં સીએમ યોગીનો કડક પ્રહાર: “ફાતિહા વાંચવા લાયક પણ નહીં છોડીએ”

ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું. કોડીન કફ સિરપ કેસને લઈને વિપક્ષના આરોપોનો જવાબ આપતા સીએમ યોગીએ કડક ભાષામાં કહ્યું કે સરકાર એવી કાર્યવાહી કરશે કે કોઈને “ફાતિહા વાંચવા લાયક પણ નહીં…

· 3 min read

લુથરા બ્રધર્સ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર, દસ્તાવેજોની તપાસ હજી બાકી

ગોવાના ચર્ચિત નાઈટ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસ તપાસ સતત ઝડપી ગતિએ આગળ વધી રહી છે. લૂથરા બ્રધર્સની અગાઉની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ તેમને માપુસા મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન પોલીસે વધુ 7 દિવસની પોલીસ કસ્ટડીની…

· 3 min read

બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા, અજાણ્યા બંદૂકધારીઓએ નેતા મોહમ્મદ સિકંદરને માથામાં ગોળી મારી

બાંગ્લાદેશમાં રાજકીય હિંસાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના લેબર વિંગના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને ખુલનામાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી છે. સિકંદર ખુલનાનો NCP પાર્ટીનો પ્રમુખ હોવા ઉપરાંત NCP શ્રમિક સમિતિનો મુખ્ય સંયોજક પણ છે.…

· 2 min read

વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં તલાટીને લેખિતમાં ફરિયાદ કરવા છતાં ગેરકાયદે માટી ખનન કરવામાં આવી રહ્યું છે

વાલોડ તાલુકાના ડુમખલ ગામના રહેવાસીઓ દ્વારા ગામમાં ચાલતા ગેરકાયદેસર ઇટના ભઠ્ઠાઓ તથા માટી ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતાં આ પ્રકારની ગેરકાયદેસર…

· 2 min read

નાતાલની રજાને કારણે બુધવારે સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી બપોર બાદ નાગરિકોની રજૂઆતો સાંભળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર–2025નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજાશે. સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો આ કાર્યક્રમ ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલની…

· 1 min read

ઉકાઈ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો

તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા ના અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા, બારડોલી લોકસભા સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ…

· 1 min read

ખંભાતમાં ‘અબ્બુના કહેવા પર’ હિંદુ પિતા-પુત્ર પર છરો લઈને તૂટી પડ્યો મોઈનુદ્દીન

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં હિંદુ પિતા–પુત્ર પર છરીથી થયેલા હુમલાનો મામલો ચર્ચામાં આવ્યો છે, જેમાં આરોપી તરીકે મોઇનુદ્દીન સૈયદનું નામ સામે આવ્યું છે. ઘટનાને લઈને મીડિયાના કેટલાક અહેવાલોમાં આરોપીને ‘માનસિક અસ્થિર’ ગણાવવામાં આવી રહ્યો છે, જ્યારે પીડિત પરિવાર આ દાવાને…

· 3 min read

ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, પીએમ મોદી–ન્યૂઝીલેન્ડ પીએમ વચ્ચે વાતચીત બાદ ઘોષણા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર સોમવારે (22 ડિસેમ્બર) સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે બંને દેશોની વ્યાપારિક અને રાજકીય સંબંધોને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને…

· 2 min read

યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવાનનો બીજો વીડિયો વાયરલ, PMને મદદની કરી અપીલ

વિદેશમાં અભ્યાસના સપના લઈને જતા અનેક ભારતીય યુવાનો ઘણી વખત ફ્રોડ, કાનૂની મુશ્કેલીઓ અથવા અણધારી પરિસ્થિતિઓમાં ફસાઈ જાય છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો ગુજરાતના મોરબીના યુવાન સાથે બન્યો છે, જે હાલમાં રશિયા–યુક્રેન યુદ્ધની ભયાનક પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે અને…

· 2 min read