રેપો રેટમાં ઘટાડો, નિફ્ટી 26100 ને પાર, સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઉછળ્યો
રેપો રેટમાં ઘટાડા બાદ રિયલ એસ્ટેટ શેરોમાં ઉછાળો રેપો રેટમાં ઘટાડાની જાહેરાત બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. પ્રેસ્ટિજ, ડીએલએફ અને ઓબેરોય રિયલ્ટી જેવી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાં 2% સુધીનો વધારો જોવા મળ્યો. રેપો રેટમાં ઘટાડાથી હોમ…










