Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

pm modi

3,530 stories

રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આજે ભારતના બે દિવસના પ્રવાસ માટે પહોંચવાના છે. તેમના આગમનની પહેલા ભારતીય રાજધાનીમાં સુરક્ષા અને વ્યવસ્થાપનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. સ્થાનિક સમય મુજબ ગુરુવારે પુતિન સાડા ચાર વાગ્યે દિલ્હીમાં ઉતરશે અને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…

· 4 min read

ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ સ્તરે પહોંચ્યો

ભારતીય રૂપિયાએ આજે ટ્રેડિંગની શરૂઆત અત્યંત નબળાઈ સાથે કરી છે અને ડૉલર સામે ફરી એકવાર નવું નીચલું સ્તર સ્પર્શ્યું છે. ગઈકાલના બંધ સ્તર ₹90.19 પ્રતિ ડૉલરની સરખામણીમાં આજે સ્થાનિક ચલણ ₹90.41 પ્રતિ ડૉલર પર ખુલ્યું, એટલે કે શરૂઆતી કારોબારમાં જ…

· 3 min read

અલ્હાબાદ હાઈકોર્ટ : ધર્માંતરણ પછી SC/ST લાભ મેળવવો બંધારણીય ઠગાઇ, તપાસના આદેશ

અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ધર્માંતરણ બાદ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લાભ મેળવવા ચાલુ રાખનારાઓ સામે કડક વલણ દાખવ્યું છે અને આ પ્રકારના વર્તનને ‘બંધારણ સાથે ફ્રોડ’ ગણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા છે. આ ચુકાદો જસ્ટિસ…

· 4 min read

ઉમરપાડા : લોકોના વિરોધ બાદ ગેરકાયદે ચર્ચ બાંધકામ રોકાયું, હિંદુ સંગઠનોની સક્રિયતાથી ગામ ધર્માંતરણથી બચ્યું

ગુજરાતના પૂર્વ પટ્ટા તથા દક્ષિણ ગુજરાતના ડાંગ–તાપી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણ અને મંજુરી વિના ઊભા થનારા ચર્ચોના મુદ્દા ચર્ચામાં રહેતા આવ્યા છે. તાજેતરમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વહાર ગામમાં પણ આવો જ એક વિવાદ પ્રગટ થયો હતો, જ્યાં…

· 3 min read

તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીનું દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન, ભાજપે માફીની માંગ કરી

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે તેમણે કોંગ્રેસ પાર્ટીની આંતરિક બેઠક દરમિયાન હિંદુ ધર્મ અને તેના દેવતાઓ વિશે કરેલી ટિપ્પણીઓ ભારે વિરોધનું કારણ બની છે. બેઠકમાં વિવિધતા વિષે બોલતા રેવંત રેડ્ડીએ કહ્યું કે હિંદુઓ…

· 2 min read

દેશની જાસૂસી કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી, ગોવામાંથી પુરુષ અને દમણથી મહિલા ઝડપાયા

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને ગંભીર જોખમ પહોંચાડી શકે તેવા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતાં બે શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાની જાસૂસોને પહોંચાડવાના આરોપસર એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનની ધરપકડ…

· 2 min read

જાપાનમાં વોશરૂમ માટે ઝરણા અને પક્ષીઓના અવાજવાળા ડિવાઇસની વધતી માંગ

હાલમાં જાપાનના આધુનિક થરોમાં વૉશરૂમ અને જાહેર શૌચાલયમાં ઝરણાંનો કર્ણપ્રિય અવાજ, પક્ષીઓનો કલરવ જેવા અવાજો સંભળાય છે. આ ટ્રેન્ડ ઝડપી રીતે વધી રહ્યો છે. વાસ્તવમાં જાપાનમાં અવાજ છૂપાવતી ડિવાઈઝ પણ સામાન્ય છે. તેનો હેતુ શૌચાલયમાં આવતા અવાજને છૂપાવવાનો છે. સૌથી…

· 3 min read

પોતાના બાળકની આંખો સામે માતા મુસ્લિમ પ્રેમી સાથે રંગરેલિયા કરતી પકડાઈ; કઢંગી હાલતમાં હતી

શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક હોટલમાં શરમજનક ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. મળતી માહિતી મુજબ, એક મહિલા પોતાના દસ વર્ષના સ્પેશિયલ ચાઈલ્ડને સાથે રાખીને હોટલના રૂમમાં પોતાના ઓળખીતા યુવક સાથે હતી. આ અંગેની માહિતી કેટલાક સ્થાનિક યુવાનો…

· 2 min read

દરેક સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો

તાજેતરમાં દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તમામ સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપને ફરજિયાત રીતે પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ઓપ્પો, વિવો સહિતની મોબાઇલ કંપનીઓને આવું કરવા માટે 90 દિવસની સમયસીમા આપવામાં આવી હતી.…

· 2 min read

દિલ્‍હીમાં થશે ‘સનાતન રાષ્‍ટ્ર’નો શંખનાદ !

ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્‍કૃતિ, ધર્મનિષ્‍ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ અને લશ્‍કરી દૃષ્‍ટિએ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ના માધ્‍યમ…

· 4 min read