Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

pm modi

3,530 stories

PM મોદી અને UAE પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત : આતંકવાદ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા પર વ્યૂહાત્મક ચર્ચા

નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વિશ્વમાં ભૂરાજકીય તણાવ વધતો જઈ રહ્યો છે અને સુરક્ષા મુદ્દાઓ…

· 3 min read

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…

· 3 min read

મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા

વૈશ્વિક રાજકીય તણાવ અને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ પરિસ્થિતિના સારોસરા અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવા સાથે મોરબી સિરામિક એસોસિએશને તમામ એકમો માટે ઉત્પાદન બંધ કરવાનો ઐતિહાસિક…

· 2 min read

વિશ્વના પ્રથમ ‘શ્રી રામ યંત્ર’ની અયોધ્યામાં કરાશે સ્થાપના, જાણો શ્રી રામ યંત્રનું મહત્વ

અયોધ્યાના પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરના ત્રીજા માળે વિશ્વનો સૌપ્રથમ 'શ્રી રામ યંત્ર' સ્થાપિત થવાનું છે. આ એજ ધાર્મિક વિધિ નથી, પરંતુ સનાતન પરંપરા, જ્યોતિષીય…

· 3 min read

દિલ્હી હાઇકોર્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ : ‘કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રીને એપસ્ટીન સાથે જોડતી તમામ ખોટી પોસ્ટ્સ 24 કલાકમાં હટાવો’

દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રી હિમાયની પુરી વિરુદ્ધ ફેલાતી ખોટી અને બદનામ કરનાર સામગ્રી હટાવવા સૂચના આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હિમાયની પુરીને અમેરિકન ગુનેગાર જેફરી એપસ્ટીન સાથે જોડતી તમામ સામગ્રી…

· 2 min read

ઇઝરાયેલી હુમલામાં ઈરાની બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીનું મોત

ઈરાનના બસીજ સૈન્યના કુખ્યાત કમાન્ડર જનરલ ગુલામરેઝા સુલેમાનીના મોતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ સંરક્ષણ દળ (IDF) એ દાવો કર્યો છે કે તેમના હમલામાં સુલેમાની માર્યો ગયો છે. આ હુમલામાં ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીને પણ નિશાન…

· 2 min read

દક્ષિણ ગુજરાતના ટુરિઝમને મજબૂત બનાવતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂ. 1185 કરોડની માર્ગ યોજના

ગુજરાતમાં વીકએન્ડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દક્ષિણ પ્રદેશના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અપગ્રેડ કરવા માટે વિશાળ પગલાં લીધાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ઇકોનોમિક રિજિયન (SER) ફેઝ 1 અંતર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં…

· 3 min read

ગિરમાં ઉનાળાની ગરમીમાં સિંહો માટે ખાસ વ્યવસ્થા, 250 પાણીના પોઈન્ટ બનાવ્યા

ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ કાળઝાળ ગરમીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓને પાણીની અછત ન રહે તે માટે…

· 2 min read

નોરા ફતેહી-સંજય દત્તના અશ્લીલ સોન્ગ સામે કડક કાર્યવાહી, ‘સરકે ચુનર તેરી’નું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવાયું

ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર હાલ સરકે ચુનર તેરી ગીતને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલા આ ગીતને તેની અશ્લીલ સામગ્રીને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. વધતી ટીકા અને…

· 3 min read

ગાંધીનગરમાં NDCના અધિકારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હી સ્થિત National Defence College (NDC)ના અભ્યાસ વર્ગમાં સહભાગી અધિકારીઓની ટીમે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ માટે જાણીતી આ સંસ્થા ભારતીય સશસ્ત્ર દળો, સિવિલ સર્વિસીસ તથા વિદેશી અધિકારીઓને…

· 3 min read