રાહુલ ગાંધીના ‘ભારત વિરોધી’ નિવેદન સામે આણંદમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ
દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત AI Summit 2026 દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લા સંગઠન અને યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય ટાઉનહોલ ચોકડી ખાતે પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…










