Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

ઓક્સફોર્ડ ડિબેટમાં ભારતીય વિદ્યાર્થીએ પાકિસ્તાની મંત્રીના દીકરાને આપ્યો કડક જવાબ, સોશિયલ મીડિયામાં ચર્ચા

ઓક્સફોર્ડ યુનિયનમાં ભારત–પાકિસ્તાન સંબંધિત એક પ્રસ્તાવને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આરોપ છે કે પાકિસ્તાની મૂળના અધ્યક્ષ મૂસા હર્રાજે એવી ડિબેટમાં પાકિસ્તાનની જીતનો દાવો કર્યો, જે હકીકતમાં ઔપચારિક રીતે યોજાઈ જ નહતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા સાથે-સાથે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વર્તુળોમાં…

· 4 min read

દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે

મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જાણકારી આપતા જણાવ્યું કે આ નવી મેટ્રો યોજનામાં અંદાજે ₹12,015…

· 3 min read

‘ક્રિસમસ પર બાળકોને સાન્ટા ક્લોઝ બનવા મજબૂર ન કરે શાળાઓ’ : શ્રીગંગાનગર શિક્ષણ વિભાગનો આદેશ

ક્રિસમસ તહેવારની ઉજવણીને લઈને રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસર (ADEO) દ્વારા 22 ડિસેમ્બરે જારી કરાયેલા આ પરિપત્રમાં તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને સાન્ટા ક્લોઝ બનવા અથવા…

· 2 min read

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ રદ કર્યા

ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન અંતર્ગત મંગળવારે (23 ડિસેમ્બર) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, છત્તીસગઢ તથા મધ્ય પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ આશરે 95 લાખ મતદારોના નામ યાદીમાંથી…

· 2 min read

અયોધ્યામાં રામ મંદિરના અંગદ ટીલા પર 30 કરોડની રત્નજડિત સુવર્ણ રામલલા પ્રતિમા સ્થાપિત થશે

અયોધ્યાના રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક અદભૂત અને અતિમૂલ્યવાન સુવર્ણ પ્રતિમા સ્થાપિત થવાની છે. કર્ણાટકના એક અજ્ઞાત ભક્ત દ્વારા ભેટરૂપે અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી હતી. હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નોથી સજ્જ આ સુવર્ણ…

· 2 min read

BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ એક થયા, 20 વર્ષ બાદ ગઠબંધનનું એલાન

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત મોટો વળાંક આવ્યો છે. વર્ષોથી અલગ પડેલા ઠાકરે બંધુઓ હવે ફરી એક થઈ ગયા છે અને સાથે મળીને ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી છે. લાંબા સમયથી રાજકીય રીતે નબળા પડેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે…

· 2 min read

છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશામાં આત્મસમર્પણ કર્યું

નક્સલવાદ સામે ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની પગલાંઓમાં છત્તીસગઢમાં સફળતા મળી છે. તાજેતરમાં છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જે સુરક્ષા દળો માટે મોટી સફળતા માનવામાં આવે છે. આ નક્સલીઓ સાથે AK-47 અને INSAS સહિત કુલ…

· 2 min read

ભારે દેવામાં ડૂબેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ

આર્થિક મુશ્કેલીઓના તણાવમાં ઘેરાયેલ પાકિસ્તાને પોતાની પ્રતિષ્ઠિત સરકારી એરલાઇન Pakistan International Airlines (PIA)નું ખાનગીકરણ પૂર્ણ કરી દીધું છે. મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી હરાજીમાં પાકિસ્તાનની જ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આરિફ હબીબ ગ્રુપ સૌથી વધુ બોલી લગાવીને PIAને ખરીદવામાં સફળતા મેળવી. આ હરાજીમાં ત્રણ મુખ્ય…

· 3 min read

અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પાડશે? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ગણાતો અત્યંત વ્યસ્ત સુભાષ બ્રિજ હવે તોડી પાડવામાં આવશે કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે. 50 વર્ષથી વધુ જૂના આ બ્રિજના સ્ટ્રક્ચરમાં તાજેતરમાં ગંભીર ખામીઓ સામે…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંસા ભડકી: કટ્ટરપંથીઓ પર હિંદુઓના ઘરો સળગાવવાનો આરોપ

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામેની હિંસા સતત ગંભીર સ્વરૂપ લેતી જઈ રહી છે. તાજેતરમાં મંગળવારે ચિત્તાગોંગમાં ઉશ્કેરાયેલા ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી આગચંપી કરી હોવાના આરોપો લાગ્યા છે. આ હિંસક ઘટનામાં અનેક પરિવારોને પોતાનો જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો…

· 3 min read