Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

અરવલ્લી પર કોઈ છૂટ નહીં : 90%થી વધુ વિસ્તાર સંરક્ષિત, કેન્દ્ર સરકારે ‘૧૦૦ મીટર’નો અર્થ સમજાવ્યો

સુંદરવન બેઠક બાદ અરવલ્લી પર્વતમાળાને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા અને ફેલાયેલા ભ્રમ પર કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તથા અલવરથી લોકસભા સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટ અને કડક શબ્દોમાં સ્થિતિ જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે અરવલ્લી…

· 3 min read

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : મહાયુતિ 224 બેઠકો સાથે પ્રચંડ જીત, ઉદ્ધવ સેના 10 પર સીમિત

મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત નોંધાવી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ રાજ્યની 286 નગર પરિષદો અને નગર પંચાયતોમાંથી 224 બેઠકો જીતીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સાંજે 7 વાગ્યા સુધી મળેલા પરિણામો અનુસાર મહાયુતિના સાથી…

· 3 min read

લાકડા, નારિયેળના દોરડાથી બનેલું જહાજ એન્જિન-GPS વિના પોરબંદરથી ઓમાન જશે

અજંતા ગુફાઓમાં મળેલા પ્રાચીન ચિત્રોના આધાર પર લગભગ 2,000 વર્ષ જૂની ભારતીય જહાજ નિર્માણ ટેકનિકથી તૈયાર કરાયેલું આઈએનએસવી કૌડિન્ય ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું જીવંત પ્રતીક બનવા જઈ રહ્યું છે. ડિસેમ્બરના અંતમાં આ અનોખું જહાજ પોરબંદરથી ઓમાન તરફ ઐતિહાસિક યાત્રા માટે…

· 2 min read

શું સરકાર ટ્રમ્પને બચાવવા માગે છે?, એપસ્ટીન કેસમાં હટાવાયેલા ફોટા ફરી જાહેર થયા, મેલાનિયા ટ્રમ્પ પણ તસવીરોમાં દેખાઈ

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (DOJ) દ્વારા યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંબંધિત દસ્તાવેજોમાંથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પની તસવીર ફરીથી જાહેર કરાતા અમેરિકન રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. DOJનું કહેવું છે કે આ તસવીરમાં એપસ્ટીન કેસના કોઈપણ…

· 3 min read

MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો

ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક સાબિત થયો છે. ચાંદીના ભાવમાં થયેલી રેકોર્ડબ્રેક તેજીને કારણે તેણે અત્યાર સુધીના તમામ સ્તરો તોડી નાંખ્યા છે અને ₹2.14 લાખ પ્રતિ કિલોગ્રામની ઓલ-ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે. MCX પર ચાંદીના…

· 2 min read

વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા સાથે 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમ એરપોર્ટ તૈયાર

ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રે એક નવી સિદ્ધિ તરીકે આસામના ગુવાહાટીમાં દેશનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે. રૂ. 4 હજાર કરોડના ખર્ચે બનેલા લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (20 ડિસેમ્બર)…

· 3 min read

નડિયાદ ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટિવન મેકવાનની જામીન અરજી નામંજૂર

નડિયાદમાં ગરીબ આદિવાસીઓને આર્થિક લાલચ આપી ધર્માંતરણ કરાવવાના ગંભીર અને ચકચારી કેસમાં કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ કેસના મુખ્ય આરોપી સ્ટિવન મેકવાન દ્વારા દાખલ કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીને નડિયાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટએ ગુનાની ગંભીરતા, આરોપોની…

· 2 min read

‘વંદે માતરમ્ રાષ્ટ્રીય જાગરણ મંત્ર’ : બંગાળમાં પીએમ મોદીનો મમતા બેનર્જી અને TMC પર તીવ્ર પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (20 ડિસેમ્બર) પશ્ચિમ બંગાળમાં ‘વંદે માતરમ્’ને ભારતનું ‘રાષ્ટ્રીય જાગરણ મંત્ર’ ગણાવ્યું અને તેને સ્વાતંત્ર્ય સંગ્રામ તથા બંગાળના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા સાથે જોડ્યું. સંસદના શીતકાલીન સત્ર દરમિયાન ‘વંદે માતરમ્’ને લઈને ઉભા થયેલા રાજકીય વિવાદની પૃષ્ઠભૂમિમાં આવેલી…

· 2 min read

જૂનાગઢના દોલતપરામાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિક હિંદુઓની માંગ

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી સોસાયટી અને નૂતનનગર સહિતની હિંદુ બહુમતી વસ્તી ધરાવતી સોસાયટીઓના રહિશોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપ્યું હતું. સ્થાનિકોએ વિસ્તારમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ‘અશાંતધારો’ (ડિસ્ટર્બ્ડ…

· 2 min read

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ

ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવાનો હુકમ જાહેર કર્યો છે. સાથે જ 7 DySPની બદલીના આદેશ પણ બહાર…

· 2 min read