Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

Politics

2,642 stories

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો હુમલો, BNP નેતાના પરિવારને જીવતો સળગાવ્યો; 7 વર્ષની બાળકીનું મોત

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વધતી હિંસાની વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મીપુર જિલ્લામાં રાત્રિના સમયે તોફાની તત્વોએ સ્થાનિક BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) નેતા બેલાલ હુસૈનના ઘરને નિશાન બનાવી ભયાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા ઘરના બહારના…

· 2 min read

ઘૂસણખોરો, જંગલરાજ અને કટ કમિશન મુદ્દે PM મોદીના મમતા સરકાર પર પ્રહાર

ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની મુલાકાત લઈ શક્યા નહીં. બે વખત પ્રયાસ કરવા છતાં ભારે ધુમ્મસના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું, જેના પગલે પીએમ મોદીને કોલકાતા એરપોર્ટ પરથી જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી…

· 2 min read

PM મોદી-અદાણીનો ડીપફેક વિડીયો 48 કલાકમાં હટાવવાનો અમદાવાદ કોર્ટનો આદેશ

અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવા પર અમદાવાદની સિવિલ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુ ચિબને સોશિયલ મીડિયા પરથી વડા…

· 3 min read

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ કડક કાર્યવાહી, 7 આરોપીઓ ઝડપાયા

બાંગ્લાદેશમાં ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાનો મામલો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા બાદ વચગાળાની સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને માર મારી મોતને ઘાત ઉતારવામાં આવ્યા બાદ રેપિડ…

· 2 min read

સાબરમતી નદી પર રૂ.110 કરોડનો નવો બ્રિજ મંજૂર, વર્ષોની માંગણી બાદ પ્રોજેક્ટને લીલી ઝંડી

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો વિકાસલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ગામ નજીક સાબરમતી નદી પર રૂ.110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી…

· 2 min read

તાઇવાનમાં સ્મોક બૉમ્બ ફેંકાયા બાદ લોકો પર છરાથી હુમલો, 3નાં મોત

તાઇવાનની રાજધાની તાઇપેઈમાં શુક્રવારે (19 ડિસેમ્બર 2025) સાંજે એક ભયંકર હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા અને નવ અન્ય લોકો ઘાયલ થયા. આ હુમલો શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એકમાં થયો હતો, જેના કારણે તાઇવાન સરકારે તાત્કાલિક…

· 2 min read

સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મોમાં કરી હતી ભૂમિકા

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. લગભગ ચારથી પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે પોતાના અભિનય અને સર્જનાત્મક કાર્યથી દર્શકોના દિલ પર અમીટ…

· 2 min read

સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યાનો USએ લીધો બદલો, ISISના ઠેકાણાં પર ‘ઓપરેશન હૉકઆઈ’

સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યા બાદ અમેરિકા દ્વારા ISIS વિરુદ્ધ મોટાપાયે બદલા રૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમેરિકી સૈન્યએ ‘ઑપરેશન હૉકઆઈ’ નામે શરૂ કરેલી આ ઝુંબેશ હેઠળ સીરિયામાં સક્રિય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના ડઝનબંધ ઠેકાણાંને નિશાન બનાવ્યા છે. અમેરિકી…

· 3 min read

SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી

ચૂંટણી પંચે વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમિલનાડુ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં આશરે 1 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અર્ચના પટનાયકના જણાવ્યા અનુસાર, નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં…

· 3 min read

આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા પાટા પરથી ઉતર્યા

આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) વહેલી સવારે એક હૃદયવિદારી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. સૈરંગ–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના એક ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પ્રાથમિક…

· 2 min read