Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

Politics

2,642 stories

ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આજે 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં…

· 3 min read

X પર પીએમ મોદીનો દબદબો, ટોપ-10માં સૌથી વધુ લાઈક થયેલા 8 પોસ્ટ્સ મોદીના

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા નવા ફીચરમાં દર મહિને દેશમાં સૌથી વધુ લાઈક થયેલા ટ્વિટ્સની યાદી દર્શાવવામાં આવી રહી છે, અને તેમાં ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીની જબરદસ્ત લોકપ્રિયતા સામે આવી છે. X દ્વારા જાહેર…

· 2 min read

રાજ્યસભામાં VB-G RAMG બિલને મંજૂરી, વિપક્ષનો જોરદાર વિરોધ અને હંગામો

ગુરુવારે મોડી રાત્રે લોકસભામાંથી પસાર થયા બાદ VB-G RAM G બિલને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઈ, પરંતુ આ દરમિયાન વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે સહિતના વિપક્ષી દળોએ સરકાર પર મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાની કોશિશ…

· 2 min read

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા. આઇજી વિધીબેન ચૌધરીએ…

· 2 min read

રાહુલની તૂટેલી પરંપરા પ્રિયંકાએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’

સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તણાવ, ઉગ્ર ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. અંતે શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી. સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી સામે આવેલી એક તસવીરે…

· 2 min read

‘ભગવાન રામ મુસ્લિમ હતા’- TMC નેતા મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય મદન મિત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મદન મિત્રા કહેતા સંભળાય છે કે “ભગવાન રામ મુસ્લિમ હતા, હિંદુ નહીં”, જેના કારણે હિંદુ સમાજની લાગણીઓ દુભાઈ…

· 3 min read

ડંકી રૂટ કેસ : ટ્રાવેલ એજન્ટના ઘરે 313 કિલો ચાંદી, ₹7 કરોડનું સોનું અને ₹5 કરોડ રોકડા મળ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતી ‘ડંકી રૂટ’ ગેંગ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી અને હરિયાણામાં એકસાથે વ્યાપક દરોડા પાડ્યા છે. પંજાબના જલંધર ઝોનલ ઓફિસની ટીમે મની લોન્ડરિંગ કેસ હેઠળ ગઈકાલે રહેણાંક સહિત કુલ 13 સ્થળોએ સર્ચ ઓપરેશન…

· 2 min read

એપસ્ટીન ફાઇલ્સની 68 નવી તસવીરો જાહેર, બિલ ગેટ્સ એક મહિલા સાથે દેખાતા વિવાદ

અમેરિકન કોંગ્રેસ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા નવા કાયદા હેઠળ હવે ન્યાય વિભાગ (DOJ) પર જેફ્રી એપસ્ટીન કેસ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવાની કાનૂની ફરજ આવી ગઈ છે, જેના પગલે આ ફાઈલો તબક્કાવાર જાહેર કરવામાં આવી રહી છે. 2019માં જેલમાં રહસ્યમય…

· 4 min read

100 બાળકોનો ચીની પિતા, અમેરિકામાં ભારે હોબાળો

ચીનમાં સરોગસી પર કડક પ્રતિબંધ હોવાના કારણે એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકામાં રહેતા 48 વર્ષીય ચાઇનીઝ ઉદ્યોગપતિ શૂ બો એ સરોગસીની મદદથી 100 બાળકોનો પિતા બન્યો હોવાની વાત સામે આવી છે. શૂ બો…

· 4 min read

બાંગ્લાદેશમાં હિંસક ભીડના ત્રાસ વચ્ચે ભારતને બે વિઝા સેન્ટરને બંધ કરવાની ફરજ પડી

બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે રાજશાહી અને ખુલના સ્થિત ભારતીય વીઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. IVACની વેબસાઇટ પર જાહેર કરાયેલી નોટિસ અનુસાર, હાલની સુરક્ષા સ્થિતિને જોતા 18 ડિસેમ્બર, 2025ના રોજ રાજશાહી અને ખુલનાના…

· 3 min read