DyCM હર્ષ સંઘવીએ નાગરિકોને આશ્વસ્ત કર્યા, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે ...
અમિત શાહનો મમતા બેનર્જી પર પ્રહાર : ‘દીદી હંમેશા વિક્ટિમ કાર્ડ રમે છે’
કોલકાતા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પશ્ચિમ બંગાળની આવનારી ચૂંટણીને માત્ર રાજ્ય નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ નિર્ણાયક ગણાવી. તેમણે કહ્યું કે ભારતી?...
નડિયાદના વિકાસની અવિરત યાત્રા : ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા પ્રદેશ મહામંત?...
મોદી-ટ્રમ્પ હાઈ-લેવલ કોલમાં મસ્કની હાજરીથી ચર્ચા ગરમ, રિપોર્ટમાં ખુલાસો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 24 માર્ચે થયેલી મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીતે વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. આ કોલ દરમિય...
નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી
વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુ?...
ભારતનો મોટો સંરક્ષણ નિર્ણય: ₹2.38 લાખ કરોડના પ્રસ્તાવોને મંજૂરી, રશિયાથી મંગાવાશે પાંચ S-400 અને સ્વદેશી સ્ટ્રાઈક ડ્રોન્સ
ભારત સરકારે દેશની સૈન્ય શક્તિ અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંઘના નેતૃત્વ હેઠળની Defence Acquisition Council (DAC)એ 27 માર્ચ 2026ના રોજ આશરે ₹2.38 લાખ કરોડ?...
નેપાળમાં મોટી રાજકીય કાર્યવાહી : પૂર્વ PM કેપી શર્મા ઓલીની ધરપકડ, ‘Gen-Z’ હિંસા કેસમાં એક્શન
શનિવાર, 28 માર્ચ 2026ના રોજ નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કે.પી શર્મા ઓલીને તેમના ભક્તપુર સ્થિત ગુંડુ નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે. તેમની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ?...
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન...
રાજનાથ સિંહ અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે મધ્યપૂર્વ સંઘર્ષ પર નજર રાખવા માટે રચી ખાસ કમિટી
ભારતીય સરકારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષથી ઉદ્ભવતા પડકારો પર નજીકથી નજર રાખવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક આંતર-મંત્રી જૂથની રચના કરી છે. આ જૂથ દેશના પેટ્રોલિયમ ?...
નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું 28 માર્ચે ઉદ્ઘાટન : PM મોદી હાજર રહેશે, સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ
પશ્ચિમ ઉત્તર પ્રદેશના જેવરમાં સ્થિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન 28 માર્ચે થવાનું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ માત્ર ઉદ...