Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Politics

2,642 stories

રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”

ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકારણમાં ફુલસ્ટોપ નથી”: PM મોદી PM મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે…

· 2 min read

વડોદરામાં અનોખો કેસ : મુસ્લિમ યુવક મોહમ્મદ સિરાજ હિન્દુ બની ‘હાર્દિક પટેલ’ બનવા માંગે છે, ધર્મ પરિવર્તન માટે અરજી

વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિક પટેલ’ રાખવા ઈચ્છા વ્યક્ત કરી છે. બાળપણમાં…

· 2 min read

PM મોદી અને UAE પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત : આતંકવાદ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા પર વ્યૂહાત્મક ચર્ચા

નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વિશ્વમાં ભૂરાજકીય તણાવ વધતો જઈ રહ્યો છે અને સુરક્ષા મુદ્દાઓ…

· 3 min read

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભીષણ આગ કાંડ : EV ચાર્જિંગ પોઈન્ટ વિસ્ફોટથી 7નાં મોત, ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી વિનાશ વધ્યો

ઇન્દોરમાં બુધવારે વહેલી સવારે એક ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં સાત લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના…

· 3 min read

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…

· 3 min read

મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા

વૈશ્વિક રાજકીય તણાવ અને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ પરિસ્થિતિના સારોસરા અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવા સાથે મોરબી સિરામિક એસોસિએશને તમામ એકમો માટે ઉત્પાદન બંધ કરવાનો ઐતિહાસિક…

· 2 min read

દક્ષિણ ગુજરાતના ટુરિઝમને મજબૂત બનાવતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂ. 1185 કરોડની માર્ગ યોજના

ગુજરાતમાં વીકએન્ડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દક્ષિણ પ્રદેશના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અપગ્રેડ કરવા માટે વિશાળ પગલાં લીધાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ઇકોનોમિક રિજિયન (SER) ફેઝ 1 અંતર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં…

· 3 min read

ગિરમાં ઉનાળાની ગરમીમાં સિંહો માટે ખાસ વ્યવસ્થા, 250 પાણીના પોઈન્ટ બનાવ્યા

ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ કાળઝાળ ગરમીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓને પાણીની અછત ન રહે તે માટે…

· 2 min read

બાળક દત્તક લેનાર મહિલાને પણ મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો ચુદાકો

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ દત્તક લેતી મહિલાઓ માટે મહત્વપૂર્ણ અને રાહત આપનાર ચુકાદો આપ્યો છે. કોર્ટના નિર્ણય અનુસાર હવે બાળક દત્તક લેનાર મહિલાઓને પણ મેટરનિટી લીવનો સમાન અધિકાર મળશે. આ નિર્ણયથી દત્તક માતાઓને જૈવિક માતાઓ જેટલા હક્કો મળવાની દિશામાં…

· 2 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં મોરારિબાપુએ સહજ મુલાકાત લીધી હતી. વિશ્વાનંદ માતાજી સાથે આશ્રમની પ્રાસંગિક વાતચીત કરી…

· 1 min read