ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ
નર્મદા જિલ્લામાં વિકાસને ગતિ આપવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દેવાલિયા જિલ્લા પંચાયત વિસ્તારના ઉચાદ ગામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને જિલ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ ...
ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત વિરુદ્ધ આતંકી કૃત્યો કરવાની સાજિશનો મોટો ભંડાફોડ કર્યો છે. એજન્સીએ દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શંકા?...
ગુજરાત સરકાર આ સત્રના અંત સુધીમાં UCC બિલ લાવે તેવી સંભાવના, કમિટીએ અંતિમ રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો
ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્?...
ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી LPG ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘શિવાલિક’ જહાજ બાદ હવે વિશાળ LPG કેરિયર ‘નંદા દેવી’ જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજના આગ...
પાકિસ્તાને કાબુલની હોસ્પિટલ પર કર્યો બૉમ્બમારો : 400નાં મોત, 250ને ઈજા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર હિંસક ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધું છે. પાડોશી દેશ પાકિસ્તાન પર કાબુલમાં આવેલ એક હોસ્પિટલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ હુમલામાં આશરે 400 લોકોનાં મોત થયાં હ?...
ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સુવેન્દુ અધિકારી મમતા બેનર્જી સામે લડશે
ભારતીય જનતા પાર્ટીએ (BJP) આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી છે. રવિવારે ચૂંટણીની જાહેરાત થયા પછી, સોમવારે (16 માર્ચ) આ યાદી જાહેર કરવામાં આવી. યાદીમાં ?...
ક્રૂડ ઓઇલ, ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, CNG-PNG ગ્રાહકોને 100% પુરવઠો પહોંચાડાઈ રહ્યો છે : કેન્દ્રિય મંત્રાલય
કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના ઈંધણ પુરવઠા પર નિર્ધારિત સ્થિતિ જાહેર કરી છે. સોમવારે (16 માર્ચ) મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પત્રકારો સા...
મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું મુંદ્રા પોર્ટ ફરી એકવાર ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં ગેસ ભરેલું ‘શિવાલિક’ નામનું જહાજ મુંદ્રા પોર્ટના એન્કરેજ વિસ્તારમા...
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટો હુમલો, તહેરાન એરપોર્ટ પર ખામેનેઈનું વિમાન ફૂંકાયું
ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ વચ્ચે સોમવારે (16 માર્ચ) ઇઝરાયેલે દાવો કર્યો છે કે તાજેતરના હુમલામાં તેમણે તહેરાનના મેહરાબાદ એરપોર્ટ પર એક મહત્વપૂર્ણ વિમાન નષ્ટ કર્યું છે. આ વિમાનનો ઉપયો?...