પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11 જવાનો અને એક બાળકનું મોત
ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લોમાં સુરક્ષા દળો પર ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ચેકપોસ્ટને નિશાન બનાવી, વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચોકીની દીવાલ સાથે અથડાવી દી?...
વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્ર?...
AI Summit 2026 : માત્ર 30 મિનિટમાં કેન્સર શોધી શકે તેવી AI MRI મશીન રજૂ, આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ
રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલા AI Summit 2026 દરમિયાન હેલ્થકેર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે. AI આધારિત નવી MRI મશીન માત્ર 30 થી 45 મિનિટમાં કેન...
Jammu Kashmir Tourism : સુરક્ષા સમીક્ષા બાદ 14 પ્રવાસન સ્થળો ફરી ખુલ્યા, પ્રવાસીઓ માટે મોટી રાહત
જમ્મુ-કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મનોજ સિન્હાએ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં અગાઉ બંધ કરાયેલા 14 મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોને તા...
ગુજરાતના દરિયાકિનારાની લંબાઈ 1600 નહીં, હવે 2320 કિમી; વિધાનસભામાં ચોંકાવનારું નિવેદન
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન રાજ્યના ભૌગોલિક સીમાચિહ્નોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી પાઠ્યપુસ્તકો અને સરકારી દસ્તાવ...
લગ્ન પહેલા સંબંધ બાંધવા બાબતે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘કોઈ પર સરળતાથી વિશ્વાસ ન કરવો’ – જસ્ટિસ નાગરત્ના
લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યુ?...
પોરબંદર દરિયાઈ વિસ્તારમાં મોટી કાર્યવાહી, ATS અને કોસ્ટ ગાર્ડે 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં મધદરિયે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન અંદા...
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે રાજ્યનું બજેટ રજૂ થશે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બુધવાર, 18 ફેબ્રુઆરીએ રાજ્યનું મહત્વપૂર્ણ અંદાજપત્ર રજૂ થવાનું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે, જેને લઈને રાજકીય અને આર્થિક વર્?...
ઇઝરાયેલી ટુરિસ્ટ ગેંગરેપ કેસમાં 3 દોષીઓને ફાંસી, કોર્ટે કહ્યું ‘રેયરેસ્ટ ઑફ રેયર કેસ’
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં આવેલી ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ગંગાવતીએ 6 માર્ચ 2025ના રોજ વિદેશી પર્યટકો સાથે બનેલી જઘન્ય ઘટનામાં ત્રણ દોષીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કો?...
ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ
ગુજરાતમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભ...