બિલાલે નિકાહ પહેલાં પ્રેમિકા ઉમાની કરી હત્યા, હરિયાણા પોલીસે ધરપકડ કરી
હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બિલાલ નામના યુવકને તેની હિંદુ પ્રેમિકા ઉમાની નિર્મમ હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. ઉમા છેલ?...
૧૦ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સેવન્થ ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક
અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મ?...
અચાનક થઈ રહેલા અવસાનને કોરોના વેક્સિન સાથે સંબંધ નથી
છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાઓમાં અચાનક મૃત્યુના વધતા બનાવોને લઈને અનેક અટકળો ચાલી રહી હતી અને તેમાં કોરોનાની રસી (કોવિડ વેક્સિન)ને કારણ ગણાવતી વાતો પણ સોશિયલ મીડિયા અને જાહેર ચર્ચામાં સ...
અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી
અમદાવાદમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આશરો લેનારા કુલ 195 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ, જેના કારણે વર્ષોથી નાગરિકતાની રાહ જોતા આ પરિવ?...
2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027 ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલી વાર, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે 30 લાખ કર્મચારીઓને રોજગાર?...
ધર્મેન્દ્રનું આ એક કામ અધૂરું રહી ગયું…, પ્રાર્થના સભામાં ભાવુક હેમામાલિનીએ કર્યો ઉલ્લેખ
દિલ્હીમાં 11 ડિસેમ્બરે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર માટે ભાવસભર પ્રાર્થના સભાનું આયોજન કર્યું, જેમાં રાજકારણ અને ફિલ્મ જગતની અનેક ખ...
સાઉદી અરેબિયાએ દસ વર્ષમાં ૧૭૦ પાકિસ્તાનીઓને ફાંસીએ લટકાવ્યા
સાઉદી અરેબિયામાં પકડવામાં આવેલા કે સજા પામેલા વિદેશી નાગરિકોમાં પાકિસ્તાનીઓની સંખ્યા સૌથી વધારે છે. પાક.નાં સિનિયર પત્રકાર ઝાહિદ ગિશ્કોરીએ તેમનાં એક વીડિયોમાં સાઉદીમાં રહેલા પાકિસ્તાની...
રામ ગોપાલ મિશ્રાની ગોળી મારી હત્યા કરનારા સરફરાઝને ફાંસી, 9ને આજીવન કેદ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલી સાંપ્રદાયિક હિંસાના કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. 12 ડિસેમ્બર 2024 બહરાઈચની અદાલતે મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે રિંકુને ફાંસીની સજ?...
પોલીસ ભરતી અપડેટ : PSI-LRD ફિઝિકલ કસોટીની સંભાવિત તારીખ જાહેર થઈ
ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે મોટી રાહતરૂપ અપડેટ સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ મ?...
ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ
દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સમયમર્યાદા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર?...