ભારત-નેપાળ સરહદેથી અમેરિકન નાગરિક ઝડપાયો, ચાઇનીઝ પાસપોર્ટ અને AI ટ્રાન્સલેટર મળ્યાનો દાવો
ભારત-નેપાળની ખુલ્લી અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સરહદ પર ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં સશસ્ત્ર સીમા બળ એટલે કે SSBએ એક અમેરિકન નાગરિકને માન્ય પ્રવાસ દસ્તાવેજો વગર નેપાળમાં પ્રવેશવા?...
બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર : 54 લોકોનાં મોત, કોક્સ બજારમાં સૌથી વધુ જાનહાનિ
બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં સતત વરસેલા ભારે ચોમાસાના વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પૂરની ગંભીર સ્થિતિ, જમીન ધસી પડવાની ઘટનાઓ અને મકાનો તૂટી પડવાને કારણે અત્યાર સ?...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...
નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...
ગીરમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’ પક્ષીનો કલરવ : ગુજરાત વન વિભાગનો રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ગીરના જંગલોમાંથી લાંબા સમય પહેલાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલું ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’, જેને સ્થાનિક ભાષામ?...
છોટાઉદેપુરના વાસણા ગામે 25 લોકોની ‘ઘરવાપસી’ : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ યોજાઈ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા વાસણા ગામે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 25 લોકોએ ફરી સનાતન ધર્મમાં પરત ફરવાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ કાર...
નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો દબદબો, દેશની કુલ ક્ષમતામાં 17.82% ફાળો
દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કે ‘વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ, ટકાઉ અને ઊર્જા સ્...
ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ, 6 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં
ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલા પ્રસિદ્ધ ઝાંઝરી ધોધ અને વાત્રક નદીના જોખમી વિસ્તારમાં પ્રવાસીઓના પ્?...
ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારી : મોટેરામાં AMCનું મેગા ડિમોલિશન, 61 મીટર પહોળા રોડ માટે બુલડોઝર એક્શન
અમદાવાદ હવે માત્ર ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતના ભવિષ્યના સૌથી મહત્વપૂર્ણ સ્પોર્ટ્સ શહેર તરીકે પણ ઉભરી રહ્યું છે. 26 નવેમ્બર 2025ના રોજ અમદાવાદને 2030ની શતાબ્દી કોમનવ...
યુએસ સેન્ટ્રલ કમાન્ડના ઈરાન પર હવાઈ હુમલા, ખામેનેઈના જનાજાના માર્ગના બે પુલ ધ્વસ્ત
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOMએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે અમેરિકી દળોએ તાજા ઓપરેશન દરમિયાન ઈરાનના અંદાજે 90 લશ્કરી ટાર્ગેટ પર હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, દરિયાકાં...