લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો
લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા શરૂ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો ક...
ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો. ભારતીય ટીમ માટે આ મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલ, ?...
શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને પગલે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઘોડાપૂરની જેમ ઉમટી પડી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના પછીથી ભક્?...
દક્ષિણ-પૂર્વ એશિયા સુધી સામ્રાજ્ય વિસ્તારનારા હિંદુ ધરોહર સમ્રાટ: કોણ હતા ચોલ સમ્રાટ રાજેન્દ્ર પ્રથમ?
રવિવારે (27 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે હતા. અહીં તેમણે અરિયાલુર જિલ્લામાં આવેલા ગંગાઈકોંડા ચોલપુરમની મુલાકાત લીધી. આ મુલાકાત ચોલ વંશના મહાન રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમ...
‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયા બાદ પણ સતત વિક્ષેપો અને હોબાળા વચ્ચે કોઈ ઢંગથી ચર્ચા શરૂ થઈ નથી. આજે સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચાની શક્યતા હતી, પરંતુ શરૂઆત કરતા પહેલા વિપક્ષે બિહારના મત?...
યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા ગોકર્ણનાથ શહેર સ્થિત પ્રખ્યાત શિવધામ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાત માટે પહેલો સોમવાર) શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના ?...
ગુજરાત દેશનું AI હબ બનશે, CM ભૂપેન્દ્ર પટેલે AI અમલ માટે એક્શન પ્લાન મંજૂર કર્યો
ગુજરાત સરકારે ટેકનોલોજી આધારિત શાસન અને દ્રષ્ટિપૂર્ણ વિકાસની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજ?...
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90% થી વધી જતાં હાઇએલર્ટ
ગુજરાતમાં ચોમાસાના વધુ એક તબક્કાની શરૂઆત સાથે રાજ્યભરના જળાશયો માટે આશાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. હવામાન વિભ...
દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ લેતાં સેંકડો દર્દીઓ
દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે. આંખની વિવિધ બીમારીઓ માટે ...
ગુજરાતને ધમરોળશે મેઘરાજા! હવામાન વિભાગે કરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ રાજ્યમાં બે સક્રિય વાતાવરણીય સિસ્ટમ્સની અસર જોવા મળી રહી છે, જ...