કોવિડ વેક્સિનની ગંભીર આડઅસર માટે વળતર નીતિ બનાવો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ
કોવિડ-19 રસીકરણ પછીની ગંભીર આડઅસરોને લઈને Supreme Court of Indiaએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે જે લોકો COVID-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા ...
કેનેડા સ્ટડી વિઝામાં ભારે ઘટાડો : ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસનું સ્વપ્ન બન્યું મુશ્કેલ
કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાની ઈચ્છા રાખતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે છેલ્લા એક વર્ષમાં સ્થિતિ કઠિન બની છે. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે કેનેડા સરકારે આંતરરાષ્ટ્રી...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન ચર્ચામાં, કહ્યું – ‘મેં ક્યાંય નથી કહ્યું કે હું બીમાર છું’
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ગયા વર્ષે આપેલા પોતાના અચાનક રાજીનામાને લઈને આખરે મૌન તોડ્યું છે. રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં યોજાયેલી એક જાહેર સભામાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ત...
ભારતીય રેલવેમાં e-RCT સિસ્ટમ શરૂ, દાવાઓનું નિકાલ હવે થશે ઝડપી અને પારદર્શક
ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવાઓના ઝડપી અને પારદર્શક નિકાલ માટે રેલવેમાં e-RCT (ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ) સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વા...
જાપાન પ્રવાસે સીએમ યોગી આદિત્યનાથની મેગ્લેવ ટ્રેનમાં સવારી, અતિઆધુનિક ટેકનોલોજીનો લીધો અનુભવ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે. તેમના જાપાન પ્રવાસના બીજા દિવસે તેમણે વિશ્વની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેન ટેકનોલોજીમાંથી એક ગણાતી મેગ્લેવ ટ્રેનનો અન?...
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educ...
ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે
ઇઝરાયેલની સંસદ એટલે કે નેસેટમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા. આ મેડલ પ્રાપ્ત ?...
ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના
ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળ?...
બિહારમાં એઇડ્સનો ખતરો! દર્દીઓની સંખ્યા 1 લાખથી વધુ, પટના-ગયા સહિત 13 જિલ્લાઓ ‘ઉચ્ચ જોખમ’ ઝોનમાં
બિહારમાંથી એઇડ્સ અંગે એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. રાજ્યમાં એઇડ્સથી પીડિત લોકોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. મંગલ પાંડેએ વ...
ઇઝરાયેલમાં મોદીનું અનોખું સ્વાગત : અખબારના પહેલા પેજ પર ‘નમસ્તે’, ઇઝરાયેલમાં ‘મોદી-મોદી’ના નારા
નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જવા રવાના થયા છે. વર્ષ 2017માં ઈઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની આ બીજી ઐતિહાસિક મુ?...