Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

topnewschannelinindia

7,203 stories

ગિરમાં ઉનાળાની ગરમીમાં સિંહો માટે ખાસ વ્યવસ્થા, 250 પાણીના પોઈન્ટ બનાવ્યા

ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ કાળઝાળ ગરમીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓને પાણીની અછત ન રહે તે માટે…

· 2 min read

નોરા ફતેહી-સંજય દત્તના અશ્લીલ સોન્ગ સામે કડક કાર્યવાહી, ‘સરકે ચુનર તેરી’નું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવાયું

ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર હાલ સરકે ચુનર તેરી ગીતને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલા આ ગીતને તેની અશ્લીલ સામગ્રીને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. વધતી ટીકા અને…

· 3 min read

ગાંધીનગરમાં NDCના અધિકારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હી સ્થિત National Defence College (NDC)ના અભ્યાસ વર્ગમાં સહભાગી અધિકારીઓની ટીમે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ માટે જાણીતી આ સંસ્થા ભારતીય સશસ્ત્ર દળો, સિવિલ સર્વિસીસ તથા વિદેશી અધિકારીઓને…

· 3 min read

બાળક દત્તક લેનાર મહિલાને પણ મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો ચુદાકો

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ દત્તક લેતી મહિલાઓ માટે મહત્વપૂર્ણ અને રાહત આપનાર ચુકાદો આપ્યો છે. કોર્ટના નિર્ણય અનુસાર હવે બાળક દત્તક લેનાર મહિલાઓને પણ મેટરનિટી લીવનો સમાન અધિકાર મળશે. આ નિર્ણયથી દત્તક માતાઓને જૈવિક માતાઓ જેટલા હક્કો મળવાની દિશામાં…

· 2 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં મોરારિબાપુએ સહજ મુલાકાત લીધી હતી. વિશ્વાનંદ માતાજી સાથે આશ્રમની પ્રાસંગિક વાતચીત કરી…

· 1 min read

ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ

નર્મદા જિલ્લામાં વિકાસને ગતિ આપવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દેવાલિયા જિલ્લા પંચાયત વિસ્તારના ઉચાદ ગામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત…

· 2 min read

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સરળ અને સહજ જીવનશૈલીનો અનોખો સંદેશ આપ્યો હતો. કોઈપણ પ્રકારના વૈભવ કે…

· 2 min read

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો : USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ

ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. ભારત સરકારે અમેરિકાની સંસ્થા United States Commission on International Religious Freedom (USCIRF) દ્વારા જાહેર કરવામાં આવેલા 2026ના વાર્ષિક અહેવાલને કડક શબ્દોમાં ફગાવી દીધો છે. આ અહેવાલને ભારતે…

· 2 min read

ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત વિરુદ્ધ આતંકી કૃત્યો કરવાની સાજિશનો મોટો ભંડાફોડ કર્યો છે. એજન્સીએ દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શંકાસ્પદોમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ…

· 3 min read

મોરાદાબાદથી ISIS સમર્થક ‘BDS વિદ્યાર્થી’ હારિશ અલીની યુપી ATSએ કરી ધરપકડ, સોશિયલ મીડિયા મારફતે ફેલાવતો હતો જેહાદી નેટવર્ક

ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપી ATSએ મોરાદાબાદથી 19 વર્ષીય BDS વિદ્યાર્થી હારિશ અલીની ધરપકડ કરી છે. તેના પર પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS માટે યુવાનોની ભરતી કરવાનો ગંભીર આરોપ છે. તપાસમાં…

· 3 min read