કર્ણાટકની સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને ઈંડું ખાવા મજબૂર કરાઈ: ફરિયાદ બાદ પ્રશાસને મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવ્યું હોવાનું કબૂલ્યું, પણ દબાણ કરાયું હોવાનો ઇનકાર
કર્ણાટકની એક સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને મધ્યાહન ભોજનમાં ઈંડાં ખાવા મજબૂર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના પિતાએ શાળાના સંચાલક અને સહાયક શિક્ષક વિરુદ્ધ શિ?...
બજારમાંથી પસાર થઈ રહી હતી હિંદુ શોભાયાત્રા, મુસ્લિમ સમુદાયનાં ‘બાળકો’એ મહિલાઓ પર ફેંક્યું ટોયલેટ ક્લીનર: પંજાબના નાભાની ઘટના, પોલીસ તપાસ શરૂ
પંજાબના નાભામાં એક હિંદુ ધાર્મિક શોભાયાત્રા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અહીં ગુરૂવારે પટિયાલાના નાભામાં ખાટૂ શ્યામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ?...
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ...
વિશ્વની અન્ય કરન્સીઓની તુલનાએ રૂપિયામાં ઓછી વધઘટ : RBI ગવર્નર
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમને સંબોધતા રિઝર્વ બેંક ગવર્નરે એમ પણ કહ્યું કે ફુગાવા અંગેની અપેક્ષાઓ હવે નિયંત્રણમાં છે. પરંતુ હેડલાઇન ફુગાવો નાજુક રહે છે અને ખાદ્યપદાર્થ...
DeepFake મામલે કેન્દ્ર સરકારનું સૌથી મોટું પગલું, કાર્યવાહી કરવા થશે અધિકારીની નિમણૂંક, મંત્રીએ કરી જાહેરાત
સોશિયલ મીડિયા પર ડીપફેક્સના ખતરાને ઘ્યાને રાખતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં જોવા મળીરહી છે. તેને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવશે અને સતત બેઠકોનો દોર શરુ છે. તાજેતરમાં કેન્દ્રી?...
અફઘાનિસ્તાને ભારતમાં કાયમ માટે પોતાનું દૂતાવાસ બંધ કર્યું, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
અફઘાનિસ્તાનના દૂતાવાસે નવી દિલ્હીમાં તેની સેવાઓ કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાન દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડ?...
ચીન સહિતના દેશોને છક્કા છોડાવી દેશે ભારતના આ 3 મેગા ડિફેન્સ પ્રોજેક્ટ
ભારત ટૂંક સમયમાં પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ત્રણ મોટા સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, એરક્રાફ્ટ કેરિયર, 97 તેજસ ફાઈટર એરક્રાફ્ટ અને 156 પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકો...
વેગન મિલ્ક કે ગાયનું દૂધ, મનુષ્યના સ્વાસ્થ્ય માટે કયું સારું?
આપણા સર્વાંગી વિકાસ માટે દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, દૂધમાં વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. આ કારણોસર તેને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. દૂધ કેલ્શિયમનો ભરપૂ?...
નેપાળમાં ફરી ધરા ધ્રૂજી, મોડી રાતે લોકો ઘર છોડી ભાગ્યા, તીવ્રતા 4.5 રહી, 6 જિલ્લા હચમચી ગયા
નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 મપાઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપતાં કહ્યું કે ભૂકંપને કારણે અત્ય...
મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચા...