છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત
છત્તીસગઢના સક્તી જિલ્લામાં આજે ભયંકર દુર્ઘટના બની છે, જેમાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. ઘટના આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં ...
વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા
ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્...
મહેસાણાના વિસનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, 5 નરધમોએ કિશોરીને પીખી નાખી
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવા?...
રશિયામાં ફસાયેલો મોરબીનો યુવાન સાહિલ, જેલથી બચવા ગયો યુદ્ધમાં અને અંતે યુક્રેન સામે આત્મસમર્પણ કર્યું
મોરબીના 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં તે રશિયા માટે યુદ્ધ લડતા લડતા યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી ચૂક્યો છે. સાહિલ મૂળ ગુજરાતના મોરબીનો ર...
મોરારિબાપુ દ્વારા રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ
રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ પણ રહે તેમ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ગીત સંગીત સાથે કથાગાનનો મોરારિબાપુ દ્વારા લાભ મળી...
યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન – મોરારિબાપુ
યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન છે, તેમ મોરારિબાપુએ ગોપનાથમાં આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા કવિ હર્ષ બ્રહ્મભટ્ટને 'નરસિંહ મહેતા સન્મ?...
રાજસ્થાનમાં રેલ દુર્ઘટના : ગાયને બચાવવાનો પ્રયાસ બન્યો ભયંકર, માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા
રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા શ્રીમાધોપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના બની હતી. શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશનની નજીક ફુલૅરાથી રેવાડી જતી એક માલગાડીના કુલ 36 ડબ્બા અચ?...
બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર બે દિવસીય ભારત પ્રવાસે, પીએમ મોદી સાથે પણ કરશે મુલાકાત
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર હાલ બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. બુધવારે (8 ઑક્ટોબર) તેઓ મુંબઈ આવી પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણ?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે ?...
સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ
નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટી...