Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

અમદાવાદ

258 stories

અમદાવાદ પોલીસનું Operation Hawk-Eye, 29 ભાગેડું આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક પ્રહાર કરતા શહેર પોલીસ દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ ઝોન-7 દ્વારા હાથ ધરાયેલા ખાસ “Operation Hawk-Eye” અંતર્ગત લાંબા સમયથી ફરાર રહેલા કુલ 29 ભાગેડુ આરોપીઓની ધરપકડ…

· 3 min read

ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા ટકોર કરાઈ

ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ આજે અમદાવાદ સ્થિત કમલમ ખાતે તેની પ્રથમ સત્તાવાર બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નવા નિયુક્ત પદાધિકારીઓએ ઔપચારિક રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે…

· 2 min read

ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી : ‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’

અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે, જનતાને ગમતા અને દેશહિતમાં લેવાતા દરેક મોટા નિર્ણયનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે, તો પછી પ્રજા તેમને મત શા માટે આપે—આ સવાલ પોતે…

· 3 min read

“રમશે બાળક ખીલશે બાળક” પ્રકલ્પ અંતર્ગત આંગણવાડી બાળકોના મનોરંજન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ પ્રેરિત "રમશે બાળક ખીલશે બાળક' પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા "મનોરંજન પ્રવાસમાં" ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ. 'દાદા' બનીને…

· 4 min read

સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે

છેલ્લા લાંબા સમયથી બંધ અને વિવાદમાં રહેલા અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની બદલે તેને રીપેર અને રિસ્ટોર કરીને મજબૂત બનાવવામાં આવશે તેમજ તેની બંને બાજુ બે-બે…

· 3 min read

ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મુસાફરો માટે શરૂ થશે ‘FOOD ON BUS’ સેવા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે એક વધુ નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. વિમાન અને રેલવેની જેમ હવે એસ.ટી.ની એક્સપ્રેસ બસોમાં મુસાફરોને…

· 2 min read

અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમદાવાદમાં આયોજિત ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે રમતગમતના મહત્ત્વ પર વિસ્તૃત રીતે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા જીવનના દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે, જેમાં રમતગમતનું મહત્વપૂર્ણ સ્થાન…

· 3 min read

અમદાવાદ : ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ વાડજમાં સાયબર ક્રાઇમનો દરોડો, 162 ATM કાર્ડ સાથે બે આરોપી ઝડપાયા

ગુજરાતમાં વધતી સાયબર ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ (ભાડેના બેંક ખાતા) ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.…

· 2 min read

અમદાવાદમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને કપડવંજ પોલીસે ઝડપ્યા

કપડવંજ ટાઉન પોલીસ ટીમે અમદાવાદ શહેરના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ગુનાનો અસલ મુદ્દામાલ કિંમત રૂ.૭,૪૫,૩૦૦/- સાથે ૨ આરોપીઓને ઝડપી પાડયા હતાં. જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા અન્વયે કપડવંજ…

· 3 min read

ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે : હર્ષ સંઘવી

ગુજરાતમાં ડ્રગ્સ સામેના યુદ્ધને માત્ર અભિયાન નહીં પરંતુ ‘જંગ’ તરીકે વ્યાખ્યાયિત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રના અધિકારીઓ અને નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ જંગ માત્ર યુવાઓ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ, પરિવાર અને ભવિષ્યની…

· 3 min read