ગુજરાત રાજ્યની ખેડૂતોની પોતાની બેંક હવે “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” તરીકે ઓળખાશે
ગુજરાત રાજ્યની અગ્રણી અને ખેડૂતોની પોતાની બેંક, જે છેલ્લા ૭૭ વર્ષથી બૃહદ ખેડા જિલ્લામાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહી છે, તે હવે "ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ" તરીક?...
સાત વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકનાર હત્યારો પિતા ઝડપાયો
ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ક?...
ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધા
ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા શહેરમાં આવેલી કન્યાશાળામાંથી શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં એક શાળાની શિક્ષિકાએ માત્ર શાળાના નિયમોનો ભંગ કર્યો હોવાનો અપરાધ ?...
નડિયાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજાયો
ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ચૂંટાયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ કમલમ, ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદ મુકામે યોજાયો હતો. ખેડા જિલ્લા ભાજપ દ્વારા યોજ?...
ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ખેડા જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતામાં જાગૃતતા આવે તે માટે “ત્રણ નવા કાયદાની થીમ” (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) પર ચિત્ર, ઓડીયો (ગીત,સ્લોયગન વ...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ
ગુજરાતમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' ની યોજાયેલ મોકડ્રિલ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે જુદા જુદા સ્થળોએ શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં બે...
વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ખેડા જિલ્લામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ૭૭મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિતે ?...
ખેડા : નડિયાદ ટાઉન તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ
ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં જે થોડા સમય અગાઉ આંતકવાદી હુમલો થયો અને જેમાં 25 થી 30 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા તેનાથી દેશને પણ આખું વિશ્વ શહેમી ગયું છે.. આખી દુનિયાએ આંતકવાદી હુમલાને વખ?...
ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના...
ખેડા – રઢું પાસે વાત્રક નદી પરના ગેરકાયદેસર બ્રીજ મામલો : લીઝધારકોની તપાસ શરૂ
ખેડા તાલુકાના રઢુ ગામ પાસે વાત્રક નદી પર રેતી ચોરી માટે ખનીજ માફિયાઓએ બનાવેલ ગેરકાયદેસર આંગામી બ્રિજને તંત્ર દ્વારા તોડી પડાયા બાદ હવે નદીમાં રેતી કાઢવા માટે જેને લીજ આપવામાં આવી છે તે લીજ?...