Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ઓડ ની રથયાત્રાને અનુલક્ષીને ખંભોળજ પોલીસ મથકે ખાસ બેઠક

ઓડ ની રથયાત્રાને અનુલક્ષીને ખંભોળજ પોલીસ મથકે ખાસ બેઠક

આણંદના પોલીસ અધિક્ષક જી.જી જસાણી માર્ગદર્શન હેઠળ ખંભોળજ પોલીસ સ્ટેશને તા-૩મી ના પીએસઆઇ એન ડોડીયા દ્વારા મંદિર ટ્રસ્ટ સભ્યો તેમજ ઓડના પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઇ

આણંદ- ઓડ નગરમાં તા-૭મીના રોજ શ્રી રણછોડરાય મંદિરથી રથયાત્રા નીકળશે તો તેમાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ સુખદ રીતે સંપન્ન થાય તે માટે માર્ગદર્શન અપાય માર્ગદર્શન અપાયું.

 

 

 

રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.