click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેવું હશે ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર, જાણો INS વર્ષા વિશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેવું હશે ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર, જાણો INS વર્ષા વિશે
Gujarat

કેવું હશે ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર, જાણો INS વર્ષા વિશે

નૌસેનાના આ નવા બેઝ પર તહેનાત કરાશે પરમાણુ સબમરીનો ભારતીય નૌસેનાની તાકાતમાં થશે વધારો

Last updated: 2023/12/20 at 6:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું INS વર્ષા (INS Varsha) નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ શકશે નહીં, કારણે કે, અન્ડરગ્રાઉન્ડ બેઝ તૈયાર કરવામાં આવ્યો છે.

Contents
INS વર્ષા નૌસેનાના બેઝનૌસેનાની તાકાતમાં થશે વધારોઅન્ડરગ્રાઉન્ડ બેઝમાં સબમરીન રાખવામાં આવશેઆ બેઝ પરમાણુ કેન્દ્રની નજીક છે

INS વર્ષા નૌસેનાના બેઝ

વિશાખાપટ્ટનમ બદર પર નૌસેના અને શિપિંગ મંત્રાયલના જહાજોનું અવર જવર રહે છે. વિઝાગમાં બધા જ જહાજો પાર્ક કરવા માટે જગ્યા હવે બચી નથી. વર્ષ 2006માં અહી 15 યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવતા હતા. પરંતુ હવે તે વધીને 46 થઈ ગયા છે. જોકે, INS વર્ષા નૌસેનાના બેઝમાં 8થી 12 સબમરીન પાર્ક કરી શકાશે.

નૌસેનાની તાકાતમાં થશે વધારો

INS Varshaને પ્રોજેક્ટ વર્ષ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે નેવલ અલ્ટરનેટિવ ઓપરેશન બેઝ (NAOB) હશે. માહિતી અનુસાર આ પ્રોજેક્ટ આવતા વર્ષે પૂર્ણ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ બેઝ બનાવવાની મંજૂરી આપી હતી. ત્યારથી જ તેની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જેથી નૌસેનાની તાકાતમાં થશે વધારો.

અન્ડરગ્રાઉન્ડ બેઝમાં સબમરીન રાખવામાં આવશે

રામબિલી નૌસેનાના આ બેઝ આંધ્ર પદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલું છે. તેનું લોકેશન એવું છે કે, ભારતીય નૌસેનાના પૂર્વ અને પશ્ચિમ બને કિનારાની સુરક્ષા સરળતાથી કરી શકે છે. ઓપન સોર્સ સેટેલાઈટ તસવીર દર્શાવે છે કે, પહેલા તબક્કામાં જ ડઝનબંધ ટનલ બનાવવામાં આવી છે. એટલે કે, આ બેઝ અંન્ડરગ્રાઉન્ડ હશે. જે જમીન પર દેખાશે નહીં.

આ બેઝ પરમાણુ કેન્દ્રની નજીક છે

નૌસેનાના આ અન્ડરગ્રાઉન્ડ બેઝની અંદર 8થી 12 પરમાણુ સંચાલિત બેલેસ્ટિક સબમરીન અને અસોલ્ટ સબમરીન રાખવામાં આવશે. આ બેઝ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ની સુવિધા નજીક છે. જેના કારણે આ સુવિધા પણ વધુ સુરક્ષિત રહેશે. NAOB પાસે પાણીની અંદર ટનલ હશે, જેની અંદર સબમરીન રાખવામાં આવશે.

આ સાથે અહીં અનેક પ્રકારના નૌકાદળના યુદ્ધ જહાજો પણ તૈનાત કરી શકાશે. જે રીતે ભારત પોતાની નૌસેનાની તાકાત વધારી રહ્યું છે, ચીન અને પાકિસ્તાનની હાલત ખરાબ થઈ રહી છે. બેઝનો ઉપરનો ભાગ ડુંગરાળ છે, જેની ઉપર જંગલ છે. તે લગભગ 670 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીથી BARCનું અંતર માત્ર 20 કિલોમીટર છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: currentaffairs, currentnews, hindinews, Indian Navy, Indian Navy officers, localnews, localnewsgujarat, localnewsingujarat, localnewsingujarati, oneindia, oneindiagujrat, oneindianewsahmedabad, oneindianewscom, submarine, topnews, topnewschannel, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 20, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મૌલાના અરશદ મદનીએ મથુરા અને કાશી મુદ્દે કોર્ટના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા
Next Article ફિલ્મ હનુમાનનું ટ્રેલર રિલીઝ, ઈન્ડિયન સુપરહીરોના અવતારમાં ધમાલ મચાવવા તૈયાર તેજા સજ્જા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?