click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સોશિયલ મીડિયામાં કથિત કવિ અક્ષય દવેની ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદાસ્પદ પોસ્ટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સોશિયલ મીડિયામાં કથિત કવિ અક્ષય દવેની ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદાસ્પદ પોસ્ટ
Gujarat

સોશિયલ મીડિયામાં કથિત કવિ અક્ષય દવેની ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદાસ્પદ પોસ્ટ

ડાકોર મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ પર થયેલી અભદ્ર પોસ્ટમાં ધાર્મિક લાગણી દુભાતા સનાતનીઓમાં રોષ, અક્ષય દવે વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ.

Last updated: 2026/01/16 at 11:19 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને અભદ્ર રીતે રજૂ કરવાની કથિત ચેષ્ટા બાદ અક્ષય દવે નામના વ્યક્તિને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ ઊભો થયો છે. વાણી સ્વતંત્રતા અને મીમ બનાવવાના નામે અનેક ફેસબુક ગ્રુપો સક્રિય છે, જેમાંથી એક ગ્રુપ ‘ઋખઈ (ગુજરાત મીમ કોમ્યુનિટી)’ તરીકે ઓળખાય છે. આ ગ્રુપના એક સભ્ય, જેના ફેસબુક આઈડીનું નામ ‘અસતવફુ ઉફદય’ હોવાનું જણાવવામાં આવે છે, તે વ્યક્તિ અક્ષય દવે હોવાનું કહેવામાં આવે છે. આરોપ છે કે આ વ્યક્તિ સમયાંતરે ધાર્મિક લાગણીઓને દુભાવતી પોસ્ટો અને મીમ્સ બનાવતો રહ્યો છે. તાજેતરમાં આ ગ્રુપમાં ડાકોર મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણને લઈને કરવામાં આવેલી એક કથિત અભદ્ર પોસ્ટ બાદ સનાતની સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે અને અક્ષય દવે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આરોપ મુજબ, આ પહેલાં પણ GMC નામના અન્ય ગ્રુપમાં અક્ષય દવેએ નરસિંહ મેહતા, પ્રભુ શ્રી રામ, શંકર-પાર્વતી તથા હિંદુ તહેવારો અંગે અશોભનીય ટિપ્પણીઓ કરી હતી. સોશિયલ મીડિયામાં તેને કહેવાતા કવિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેની પોસ્ટો અને મીમ્સ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક લોકોએ તેને શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ધાર્મિક લાગણીઓને દુભાવતી સામગ્રીથી દૂર રહે, પરંતુ આરોપ છે કે તેણે સમજવાનો ઇનકાર કરીને વધુ ઉશ્કેરણીજનક મીમ્સ પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું. કેટલીક પોસ્ટોમાં તેણે સનાતન ધર્મ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો પણ દાવો છે, જ્યારે કોમેન્ટ્સમાં “મારા પર કેસ કરો” જેવી ઉશ્કેરણીજનક ભાષા વાપરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વિવાદિત મીમમાં ભગવાન શ્રી કૃષ્ણના ચારિત્ર્યને ખોટી રીતે રજૂ કરવાની કથિત કોશિશ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને ન આવવા માટે કરવામાં આવેલી મંદિર પ્રશાસનની અપીલને લઈ, કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપને પુખ્ત દર્શાવીને કૂતર્ક કરાયો હોવાનું સનાતનીઓનું કહેવું છે. વિવાદ વધતા આ મીમ બાદમાં ડિલીટ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ જ્યારે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે જવાબમાં અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો આરોપ છે.

આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને અનેક યુઝર્સ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવતા તે આગની જેમ ફેલાઈ ગયો છે. હાલમાં સનાતની સમાજ દ્વારા અક્ષય દવે સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમજ આવા ગ્રુપોમાં ધાર્મિક રીતે સંવેદનશીલ મીમ્સને કોણ અને કેવી રીતે મંજૂરી આપે છે તેની તપાસ કરવાની માંગ તેજ બની છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

TAGGED: @hindu, @india, Akshay Dave, Breaking news, CM Gujarat, controversial post, dakor, GMC, gujarat, gujarati news, Hindu Temple, latest news, Lord Shri Krishna, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, pm modi, Politics, Sanatan Dharma, social media, Social Media Post, topnews, topnewschannelinindia, અભદ્ર પોસ્ટ, અસતવફુ ઉફદય, ઋખઈ, કવિ અક્ષય દવે, ગુજરાત મીમ કોમ્યુનિટી, ડાકોર મંદિર, ધાર્મિક લાગણીઓ, પોસ્ટો અને મીમ્સ, ફેસબુક આઈડી, ભગવાન શ્રી કૃષ્ણ, મંદિર, વિવાદાસ્પદ પોસ્ટ, સોશિયલ મીડિયા, હિંદુ તહેવારો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 16, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સેન્સેક્સ 630 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 54800 ને પાર, ઈન્ફોસિસ 4% વધ્યો
Next Article ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?