મુખ્ય વક્તા તરીકે હિન્દુ હૃદય સમ્રાટ એ. રાજા (તેલંગણાં) થી ખાસ ઉપસ્થિત રહેશે.
હિન્દુ ધર્મસભા પહેલાં કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ
હિન્દુ ધર્મ સભામા મહત્વ ના મુદ્દા
(1) ભારત દેશનો સનાતની હિન્દુ સમાજ સંગઠિત બને અને ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને
(2) કરોડો સનાતની હિન્દુ માટે પૂજનીય ગૌ માતા રાષ્ટ્ર માતા બને ગૌ માતાને રાષ્ટ્રીય પશુ નો દરજ્જો મળે
(3) સનાતન ધર્મ સંસ્કૃતિના દ્યોતક અને રક્ષક એવા પૂજ્ય સંતો ને સન્માન મળે તથા પૂજ્ય સંતોના આશીર્વાદથી રાષ્ટ્ર જાગરણ થાય રાષ્ટ્ર માટે પડકાર રૂપ આતંકવાદ, જેહાદી પ્રવૃતિઓ, લવ જેહાદ, લેન્ડ જેહાદ, ગૌ હત્યા, ધર્માંતરણ, સામાજિક ભેદભાવ,ભાષાવાદ, પ્રાંતવાદ જેવી ગંભીર સમસ્યાઓ નું પતન થાય તથા સનાતની હિન્દુ સમાજ સંગઠિત, સુરક્ષિત અને સક્ષમ બને
(4) દેશમાં શાંતિ સદભાવના અને સંસ્કૃતિ નું ઉત્થાન થાય
(5) સનાતની હિન્દુ સમાજની ધર્મ પ્રત્યેની અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવના માં વૃદ્ધિ થાય
(6) સનાતની હિન્દુ બહેન દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય હિન્દુ દીકરીઓ લવ જેહાદ જેવા દૂષણો માં ફસાતી અટકે


ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom