click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈસનપુરમાં AMCની મોટી કાર્યવાહી, 20+ JCB સાથે ગેરકાયદે દબાણો પર ધમાકેદાર તવાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > ઈસનપુરમાં AMCની મોટી કાર્યવાહી, 20+ JCB સાથે ગેરકાયદે દબાણો પર ધમાકેદાર તવાઈ
AhmedabadGujarat

ઈસનપુરમાં AMCની મોટી કાર્યવાહી, 20+ JCB સાથે ગેરકાયદે દબાણો પર ધમાકેદાર તવાઈ

Last updated: 2025/11/24 at 2:23 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઈસનપુર તળાવમાં બીજા સૌથી મોટા મેગા ડિમોલિશન ઓપરેશનની શરૂઆત થઈ છે. સોમવાર, 24 નવેમ્બરથી શરૂ થયેલી આ કાર્યવાહી હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી તળાવની આસપાસ બનેલા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। દબાણો પર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

ઈસનપુર વિસ્તારમાં અંદાજે 1000થી વધુ ગેરકાયદેસર દબાણો છે, જેમાં ઘણા લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા હતા. AMC દ્વારા આ કામગીરી માટે 500થી વધુ કર્મચારીઓ અને મજૂરોને જોડવામાં આવ્યા છે અને લગભગ 20 જેટલા JCB મશીનો તથા અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્યવાહી એટલી ઝડપી ગતિએ ચાલી રહી છે કે ઘણા રહેવાસીઓ પોતાનો સંપૂર્ણ સામાન કાઢી શક્યા નથી અને જે જેટલું લઈ શકે, એટલું લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રહેવાસીઓએ તો પોતાના ઘરનો સામાન નજીકના સ્મશાન વિસ્તારમાં રાખવાનો પડ્યો છે.

गुजरात भाजपा सरकार एक्शन मोड में

अहमदाबाद: इसानपुर में लगभग 40 साल से खड़ी अवैध अतिक्रमण हटाने के लिए बड़ी तोड़फोड़ कार्रवाई शुरू #GujaratBJP #DemolitionDrive #Isanpur #IllegalEncroachment #GujaratModel

[ Demolition, Isanpur, Encroachment, Gujarat, Action ] pic.twitter.com/hjmEVHtcsa

— One India News (@oneindianewscom) November 24, 2025

આ ડિમોલિશન પાછળનો મુખ્ય હેતુ AMC દ્વારા શહેરમાં ચાલી રહેલ તળાવોના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને આગળ વધારવાનો છે. ઈસનપુર તળાવની આસપાસના દબાણો છેલ્લા ચાર દાયકાથી અસ્તિત્વમાં હતા, જેના કારણે તળાવનું કુદરતી સ્વરૂપ અને તેની જગ્યાનો જાહેર ઉપયોગ અટકી ગયો હતો. આ પહેલાં ચંડોળા તળાવમાં પણ વિશાળ પાયે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 29 એપ્રિલથી શરૂ થયેલા ઓપરેશનમાં 800થી વધુ શંકાસ્પદ ગેરકાયદે રહેવાસીઓને અટકાયત કરવામાં આવી હતી અને બે ફેઝમાં કુલ 12,500 જેટલા માળખા તોડી પાડવામાં આવ્યા હતા. તેમાં કેટલીક ગેરકાયદે ધાર્મિક સ્થાપનાઓનો પણ સમાવેશ હતો.

ચંડોળા ઓપરેશનમાં અંદાજે 40–50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરના ઉપયોગથી 4 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન ફરી સરકારના કબ્જામાં લીધી હતી. હવે ઈસનપુરમાં શરૂ થયેલી કાર્યવાહી એ જ અભિયાનનું આગળનું મોટું પગથિયું માનવામાં આવી રહી છે. AMCનું કહેવું છે કે આ પગલાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન, કુદરતી તળાવોનું સંરક્ષણ અને ભવિષ્યના વિકાસ માટે જરૂરી છે.

ઈસનપુરમાં હાલ કાર્યવાહી ચાલુ છે અને આગામી દિવસોમાં આ વિસ્તારમાંથી બધા ગેરકાયદે દબાણો દૂર થયા બાદ તળાવ વિકાસનું કામ શરૂ થવાનું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, amc, Breaking news, CM Gujarat, gujarat, gujarat cm, gujarati news, illegal pressure, india news, Isanpur, JCB મશીનો, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, અમદાવાદ, ઈસનપુર તળાવ, ચંડોળા તળાવ, મેગા ડિમોલિશન, મેગા ડિમોલિશન કામગીરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ
Next Article નૌકાદળને મળ્યું નવું વૉરશિપ, INS માહે સબમરીન હંટિંગ માટે તૈયાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?