click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ઈશ્વર દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે એજ…’, CM ભૂપેન્દ્ર પટેલથી લઇને રાષ્ટ્રપતિએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ઈશ્વર દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે એજ…’, CM ભૂપેન્દ્ર પટેલથી લઇને રાષ્ટ્રપતિએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા
Gujarat

‘ઈશ્વર દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે એજ…’, CM ભૂપેન્દ્ર પટેલથી લઇને રાષ્ટ્રપતિએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે પીએમ મોદીની રૂબરૂ મુલાકાત કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Last updated: 2024/09/17 at 10:56 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધામંત્રીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં PM સાથે મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રીએ ટ્વીટના મારફતે પીએમને શુભકામનાઓ પાઠવી. શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ લખ્યું છે વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટાને જન્મદિવસની શુભેચ્છા. સાથે જ લખ્યું ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.

Contents
રાજ્યપાલે જન્મ દિવસની શુભેચ્છા પાઠવીગૃહમંત્રીએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવીધારાસભ્યોએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે સવારે રાજભવન ખાતે મળીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી.

આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનો અભૂતપૂર્વ સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત તો મોદી સાહેબની જન્મભૂમિ છે અને તેમના કુશળ નેતૃત્વ તથા વિઝનનો અત્યાધિક લાભ ગુજરાતને… pic.twitter.com/QWnpzMgf5I

— Bhupendra Patel (@Bhupendrapbjp) September 17, 2024

રાજ્યપાલે જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેઓએ લખ્યું હતું કે, જીવન અને રાષ્ટ્ર પ્રત્યેનો તમારો અભિગમ વૈશ્વિક સમાજ માટે નવી ઊર્જા અને પ્રેરણા ઉત્પન્ન કરશે. તમારા જન્મ દિવસનાં શુભ અવસર પર મારા અને ગુજરાત રાજ્યની ધર્મપ્રેમી જનતા વતી, હું તમને તમારા સુખાકારી અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.

माननीय, @narendramodi
जीवन और राष्ट्र के प्रति आपका दृष्टिकोण वैश्विक समाज के लिए नव स्फुर्ति और प्रेरणा उत्पन्न करने वाला है।
आपके जन्मोत्सव की मंगलमय वेला पर अपनी और गुजरात प्रदेश की धर्म-कर्मानुरागी जनता की ओर से आपके सर्वविध योगक्षेम एवं स्वस्थ चिरायुष्य की मंगलकामना । pic.twitter.com/PQuWouEGJH

— Acharya Devvrat (@ADevvrat) September 17, 2024

ગૃહમંત્રીએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વડાપ્રધાનને જન્મ દિવસની સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.

Today, India celebrates the birthday of a leader who has transformed the nation with his tireless efforts, innovative ideas & unwavering dedication.

From Swachh Bharat to Digital India, from Make in India to Startup India, PM Shri @narendramodi ji's vision has touched every… pic.twitter.com/KzbrhPDHb3

— Harsh Sanghavi (@sanghaviharsh) September 16, 2024

ધારાસભ્યોએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

તેમજ ગુજરાત ભાજપનાં અનેક કાર્યકરો તેમજ ધારાસભ્યો દ્વારા પણ વડાપ્રધાનને સોશિયલ મીડિયા મારફતે જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિશ્વગુરુ વ્યક્તિત્વ,
ભારતનું અતુલ્ય, ઐતિહાસિક નેતૃત્વ,
જે કરે છે જન-જનની દરકાર,
કોઈ એક – બે નહીં, આખો દેશ મોદીનો પરિવાર !

ભારતની જનતા જેનો પરિવાર છે,
જેના શ્વાસ-શ્વાસ મા ભારતીની સેવામાં અર્પિત છે,
જેનું જીવન દેશવાસીઓના કલ્યાણ માટે સમર્પિત છે તેવા –
રાષ્ટ્ર વિકાસના ઘડવૈયા,
આપણા… pic.twitter.com/C72ehYzwGT

— Rushikesh Patel (@irushikeshpatel) September 17, 2024

 

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.

140 करोड़ देश वासियों के जीवन को सुखमय बनाने के लिए अविराम साधनारत, विश्व के सबसे लोकप्रिय राजनेता, 'एक भारत-श्रेष्ठ भारत' के स्वप्न दृष्टा, हम सभी के मार्गदर्शक, यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हृदयतल से बधाई!

Nation First की पावन भावना से ओतप्रोत,… pic.twitter.com/R1M2m1eEBk

— Yogi Adityanath (@myogiadityanath) September 16, 2024

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Acharya Devvrat, Cm yogi adityanath, latest gujarti news, Minister of State for Home Harsh Sanghvi, Modi Government, modiji birthday, oneindia, oneindianewscom, pm modiji, Prime Minister Narendra Modi, Prime Minister Narendra Modi's birthday, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 17, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ, જાણો મોદી સરકારે ક્યાં રોકાણ કર્યું કેટલા પૈસા
Next Article શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અન્નકુટ ધરવામાં આવ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?