click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જનજાતિ ગૌરવના પ્રેરણાસ્રોત ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ ગાંધીનગર ખાતે આપી ભાવભીની પુષ્પાંજલિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > જનજાતિ ગૌરવના પ્રેરણાસ્રોત ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ ગાંધીનગર ખાતે આપી ભાવભીની પુષ્પાંજલિ
GandhinagarGujarat

જનજાતિ ગૌરવના પ્રેરણાસ્રોત ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ ગાંધીનગર ખાતે આપી ભાવભીની પુષ્પાંજલિ

ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટે અવિરત સંઘર્ષ કર્યો હતો : આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ

Last updated: 2026/06/09 at 3:01 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Contents
ભગવાન બિરસા મુંડાનો પરિચય: જીગર બારોટ

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટે અવિરત સંઘર્ષ કર્યો હતો. તેમણે બ્રિટિશ શાસન સામે લડત આપીને દેશપ્રેમ, આત્મસન્માન અને જનકલ્યાણના મૂલ્યોને મજબૂત બનાવ્યા હતા. તેમનું જીવન આજની પેઢી માટે પ્રેરણારૂપ છે અને તેમના વિચારો સમાજને વિકાસ અને એકતાના માર્ગે આગળ વધારવામાં માર્ગદર્શક બની રહ્યા છે.

કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, વિધાનસભાના દંડક વિજયભાઈ પટેલ, ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરી, સંયુક્ત કમિશનર ભાવેશભાઈ દવે, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને આદિજાતિ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બિરસા મુંડાના આદર્શોને અનુસરીને સમાજના સર્વાંગી વિકાસ અને આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ભગવાન બિરસા મુંડાનો પરિચય:

ભગવાન બિરસા મુંડા ભારતીય આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને ધર્મયોદ્ધા હતા. તા. ૧૫ નવેમ્બર, ૧૮૭૫ના રોજ ઉલિહાતુ ગામમાં જન્મેલા બિરસા મુંડાએ બ્રિટિશ શાસન, જમીનદારી પ્રથા અને આદિવાસી સમાજ પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આદિવાસી સમાજમાં સ્વાભિમાન, એકતા, સ્વચ્છતા અને સામૂહિક વિકાસનો સંદેશ આપ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ “બિરસાઇઝમ” નામની સામાજિક અને ધાર્મિક ચળવળનો ઉદ્ભવ થયો, જેના પરિણામે તેઓ લોકોમાં “ધરતી આબા” અને “ભગવાન બિરસા” તરીકે પ્રસિદ્ધ બન્યા.

બ્રિટિશ શાસનની શોષણકારી નીતિઓ સામે બિરસા મુંડાએ “ઉલ્ગુલાન” શરૂ કરવાની હાકલ આપી, જે આદિવાસી અધિકારો અને સ્વરાજ માટેનો ઐતિહાસિક સંઘર્ષ હતો. બ્રિટિશ સરકારે તેમને અનેક વખત ધરપકડ કરી અને અંતે તા. ૯ જૂન, ૧૯૦૦ના રોજ રાંચી જેલમાં તેમનું અવસાન થયું હતું. તેમ છતાં તેમના વિચારો અને સંઘર્ષે આદિવાસી સમાજને નવી દિશા આપી અને જમીનના હકોના રક્ષણ સહિત અનેક સુધારાઓ માટે પ્રેરણા પૂરી પાડી. આજે પણ બિરસા મુંડા આદિવાસી ગૌરવ, સ્વાભિમાન અને સ્વતંત્રતાના પ્રતિક તરીકે યાદ કરવામાં આવે છે.

જીગર બારોટ

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સીતાપુરમાં બનશે 250 મેગાવોટનો મેગા સોલાર પ્રોજેક્ટ, રાજનાથ સિંહે આપી મંજૂરી

POKમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 30નાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત, અનેક શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા થતી પૂજન આરાધના

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, SMC અને પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ

TAGGED: Bhagwan Birsa Munda, Birsa Munda Biography, Birsa Munda Death Anniversary, Birsa Munda Jayanti, Birsa Munda Life Struggle, Birsa Munda Memorial Program, Birsa Munda Tribute, Dharti Aaba, Dharti Aba, Freedom Movement India, Gandhinagar Birsa Munda Bhavan, gandhinagar news, Gujarat news, Gujarat Tribal Development, Indigenous Leader India, Lord Birsa Munda, Naresh Patel, Tribal Community, Tribal development Gujarat, Tribal Development Minister, Tribal Development Minister Naresh Patel, Tribal Freedom Fighter, Tribal Pride, Tribal Rights, Tribal Rights Movement, Tribal society, tribal welfare, Ulgulan Movement, આદિજાતિ વિકાસ મંત્રી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, આદિજાતિ સમાજ, આદિવાસી અધિકાર, આદિવાસી અધિકાર ચળવળ, આદિવાસી ઉત્થાન, આદિવાસી ગૌરવ, આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની, ઉલ્ગુલાન આંદોલન, ગાંધીનગર બિરસા મુંડા ભવન, ગાંધીનગર સમાચાર, ગુજરાત આદિજાતિ વિકાસ, ગુજરાત સમાચાર, જનજાતિ ગૌરવ, જનજાતિ વિકાસ, જનજાતિ સમાજ, ટ્રાયબલ ડેવલપમેન્ટ ગુજરાત, ધરતી આબા, નરેશ પટેલ, બિરસા મુંડા જીવન સંઘર્ષ, બિરસા મુંડા જીવનચરિત્ર, બિરસા મુંડા પુણ્યતિથિ, બિરસા મુંડા ભવન ગાંધીનગર, બિરસા મુંડા શ્રદ્ધાંજલિ, ભગવાન બિરસા મુંડા, ભગવાન બિરસા મુંડા પુષ્પાંજલિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઝોજિલા ટનલમાં ઐતિહાસિક બ્રેકથ્રુ : ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસનો નવો અધ્યાય
Next Article ભાવનગરના બગદાણા ધામનું અનોખું ‘ગ્રીન કિચન’: 27 વર્ષમાં ₹26.80 કરોડના ગેસની બચત, બાયોમાસથી તૈયાર થાય છે હજારો ભાવિકોનો પ્રસાદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સીતાપુરમાં બનશે 250 મેગાવોટનો મેગા સોલાર પ્રોજેક્ટ, રાજનાથ સિંહે આપી મંજૂરી
Gujarat જૂન 9, 2026
POKમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 30નાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત, અનેક શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો
Gujarat જૂન 9, 2026
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા થતી પૂજન આરાધના
Bhavnagar Gujarat જૂન 9, 2026
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ
Gujarat જૂન 9, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?