લેજેન્ડરી ગાયિકા આશા ભોંસલેનું નિધન : ‘અભી ના જાઓ છોડકર’નો અમર અવાજ સદાકાળ માટે મૌન
બોલિવુડના સૌથી મોહક અને વર્સેટાઈલ અવાજોમાંની એક આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધન સાથે હિન્દી ફિલ્મ સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો માનવામાં આવી રહ્યો છે. મળતી ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસ : દીક્ષાંત સમારોહોથી લઈને સામાજિક કાર્યક્રમો સુધી વ્યસ્ત કાર્યક્રમ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે. રા...
મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે રણવીર સિંહની તાજેતરની નાગપુર મુલાકાતે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખાસ ?...
ઈસ્લામાબાદમાં US-Iran શાંતિ વાર્તા શરૂ, પાકિસ્તાનની મધ્યસ્થતામાં વિશ્વની નજર
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ વાતચીત શરૂ થઈ છે. ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી આ મંત?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો, અનેક બેઠકો પર બિનહરીફ જીત નોંધાઈ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યના અનેક જિલ્લાઓમાં બિનહરીફ જીત મેળવીને પોતાની મજબૂત સ્થ?...
સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો
સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાન?...
કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારનું ‘ગુજરાત’ નિવેદન વિવાદમાં, અમિત શાહ પર નિશાન સાધતા રાજકીય માહોલ ગરમાયો
કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર દ્વારા આપવામાં આવેલું એક નિવેદન હવે નવા રાજકીય વિવાદનું કારણ બન્યું છે. આસામમાં ઘૂસણખોરીના મુદ્દે બોલતા તેમણે પરોક્ષ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિ...
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પેન્શનરોને DA-DRમાં ભેદભાવ નહીં, લાખો લોકોને મળશે સીધો લાભ
દેશના લાખો પેન્શનરો માટે મોટી રાહતરૂપ નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટએ મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR) મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસ?...
જામનગરમાં વિશ્વની પ્રથમ વન્યજીવ સંરક્ષણ યુનિવર્સિટી : અનંત અંબાણીએ કરી ‘વનતારા યુનિવર્સિટી’ની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ પહેલ વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત ક...
સંસદમાં અનોખું દૃશ્ય : PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી ગૂફ્તગૂ, વીડિયો થયો વાયરલ
નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ....