click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સંઘ શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવવામાં આવશે – ડો. જયંતિભાઈ ભાડેસિયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સંઘ શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવવામાં આવશે – ડો. જયંતિભાઈ ભાડેસિયા
Gujarat

સંઘ શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવવામાં આવશે – ડો. જયંતિભાઈ ભાડેસિયા

વિજયાદશમી ઉત્સવનિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000સ્વયંસેવકો ભાગલેશે. ઘરસંપર્ક અભિયાન અંતર્ગત 2,10,000 કાર્યકર્તા દ્વારા 90 લાખઘરોનો સંપર્ક થશે. 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્ક થશે.

Last updated: 2025/09/22 at 5:24 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (મા. સંઘચાલક, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ. સંઘ) કહ્યું કે હાલમાં દેશભરમાં 95,848 શાખાઓના માધ્યમથી વ્યક્તિનિર્માણનું કરી સતત ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે શતાબ્દી વર્ષમાં ગુજરાત રાજયમાં વિભિન્ન કાર્યક્રમોની હારમાળા ચાલવાની છે. શતાબ્દી વર્ષ નિમિતે સંઘનો કાર્ય વિસ્તાર સમાજની સજ્જન શક્તિને સાથે લઈને વિભિન્ન પ્રકારના કાર્યક્રમોના રૂપમાં ઉજવવામાં આવશે. જેમાં વિજયાદશમી ઉત્સવનાં કાર્યક્રમોમાં સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ‌ સહભાગી થવાના છે જેમાં પદ્મશ્રી ચંદ્રકાંતભાઈ સોમપુરા, ડો.વિક્રમભાઈ શાહ (શેલ્બીહોસ્પિટલ), સાંઈરામભાઈ દવે (પ્રસિદ્ધ લોકસાહિત્યકાર), ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર), રમેશભાઈ ઠક્કર (શ્રીજી ગોશાળા), રવિભાઈ ત્રિપાઠી (રિટાયૅડ હાઇકોર્ટ જ્જ ), આર.પી. પટેલ (પ્રમુખ,વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન), કલ્પેશભાઈ સોની (ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર વશ-૨ ), વૈષ્ણવચાયૅ પૂજ્ય દ્વારકેશલાલજી કડીવાલા, મોહનભાઈ બાવરી – ધૂમંતું સમાજ કાર્ય, અખિલ ભારતીય પ્રમુખ, સુરજિતસિંહ બગ્ગા – ગુરુદ્વારા કમિટી પ્રમુખ, પૂજ્ય પી.પી. સ્વામી, સ્વામિનારાયણ મંદિર। કાલુપુર

1. વિજયાદશમી ઉત્સવનિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે.

2. ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,000 કાર્યકર્તા દ્વારા 90 લાખઘરોનો સંપર્ક થશે.જેના અંતર્ગત 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્કની યોજના છે.

3. સમાજને સાથે રાખીને 4,670 હિન્દુ સંમેલનો થશે જેમાં 13,70,000જેટલા લોકો ભાગ લેશે.

4. સામાજિક આગેવાનો સાથે 571 સદભાવ બેઠકો થશે જેમાં આસરે 16,600 લોકો સહભાગી થશે.

5. સમાજના પ્રબુદ્ધ લોકો સાથે 92 સ્થાનો પર પ્રમુખ જન ગોષ્ઠીથશે જેમાં આશરે 2,000 લોકો ભાગ લેશે.

6. યુવાઓમાં રાષ્ટ્રકાર્યની પ્રવૃતિ વધે એ માટે યુવા સંમેલન 580 સ્થાનો પર થશે જેમાં 87,000 યુવાઓ ભાગ લેશે.

7. શતાબ્દી વર્ષમાં સંઘ દ્વારા અધિકતમ સ્થાનો પર શાખા લાગવાની યોજના કરવામાં આવી છે.

વર્તમાનમાં ગુજરાત રાજયમાં કુલ 2421 દૈનિક શાખાઑ છે. જેમાંવિધાર્થી શાખા 1247,વ્યવસાયી શાખા 1174છે. સપ્તાહમાં એક વાર લાગતી શાખા એટલે સપ્તાઇક મિલનની સંખ્યા 1612છે અને માસિક મિલન 844છે.

ડો. જયંતિભાઈ ભાડેસીયાએ જણાવાયું કે રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ અને સામાજિક પરીવર્તન માટે પંચ પરિવર્તનના વિષયો જેમાં કુટુંબ પ્રબોધન,પર્યાવરણ, સામાજિક સમરસતા, સ્વદેશી, નાગરિક કર્તવ્ય વિષય પર કાર્યક્ર્મ સમાજને સાથે રાખીને શતાબ્દી વર્ષમાં કરવામાં આવશે.

આજે આયોજિત પત્રકાર પરિષદમાં ડો. ભરતભાઇ પટેલ (મા. સંઘચાલક,રા.સ્વ.સંઘ,ગુજરાત પ્રાંત), મુકેશભાઇ માલકન (મા. સંઘચાલક,રા.સ્વ.સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંત),  તેજસભાઈ પટેલ (પ્રચાર પ્રમુખ, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત),  પ્રકાશભાઈ પટેલ (સંપર્ક પ્રમુખ, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત) સહિત મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Dr. Jayantibhai Hiresiya, gujarat, gujarati news, Mohan Bhagwat, Narendra Modi, news channel in india, oneindianews, Rashtriya Swayamsevak Sangh Centenary Year, rss, rss news, Sangh centenary year, topnews, topnewschannelinindia, Vijaya dashami, ગુજરાત, ગુજરાત રાજય, ડો. જયંતિભાઈ ભાડેસિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિજયાદશમી, વિજયાદશમી ઉત્સવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદમાં યોજાનાર નવરાત્રી મહોત્સવને લઈ ખેડા જિલ્લા પોલીસ સતર્ક : ચાપતી નજર રખાશે
Next Article વાવાઝોડું રગાસા : 230 કિમી/કલાક ઝડપે ત્રાટકવાની આશંકા, 5 દેશોમાં હાઈઅલર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?