Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

ભારત

2,435 stories

ખેડા જિલ્લા પોલીસના AMS પ્રોજેક્ટને દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવ્યો છે

ખેડા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો/અરજદારોને ઝડપી અને પારદર્શક સેવા મળી રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ (Application Management System - AMS) પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. નાગરિકોની ફરિયાદો અને અરજીઓના ઝડપી નિરાકરણ…

· 2 min read

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ધાર્મિક સંસ્થાના વડાઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય…

· 3 min read

GIFT City: ભારતનું વૈશ્વિક નાણાકીય હબ બની રહ્યું છે, આર્થિક શક્તિમાં મોટો ઉછાળો

ગાંધીનગરમાં સ્થિત GIFT City આજે ભારતનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ઇકોસિસ્ટમમાં દેશને અગ્રણી સ્થાન અપાવતું આ કેન્દ્ર ભારતની આર્થિક શક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીના વિઝનથી…

· 3 min read

DyCM હર્ષ સંઘવીએ નાગરિકોને આશ્વસ્ત કર્યા, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે…

· 3 min read

‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ની કમાલ : કચ્છમાં એક દાયકા બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ ઘોરાડના બચ્ચાનો જન્મ થયો

ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, Ministry of Environment, Forest and Climate Change અને Wildlife Institute of Indiaના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. કચ્છના અબડાસા વિસ્તારમાં લગભગ એક દાયકાના અંતરાલ બાદ દુર્લભ 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ'…

· 3 min read

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ…

· 5 min read

અમિત શાહનો મમતા બેનર્જી પર પ્રહાર : ‘દીદી હંમેશા વિક્ટિમ કાર્ડ રમે છે’

કોલકાતા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પશ્ચિમ બંગાળની આવનારી ચૂંટણીને માત્ર રાજ્ય નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ નિર્ણાયક ગણાવી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી બંગાળના લોકોના મુદ્દાઓ ઉઠાવી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસ સરકાર સામે…

· 3 min read

નડિયાદના વિકાસની અવિરત યાત્રા : ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે સંપન્ન થયુ. આ વિકાસ કાર્યોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી અને ડામર…

· 2 min read

મોદી-ટ્રમ્પ હાઈ-લેવલ કોલમાં મસ્કની હાજરીથી ચર્ચા ગરમ, રિપોર્ટમાં ખુલાસો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 24 માર્ચે થયેલી મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીતે વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. આ કોલ દરમિયાન વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ ઈલોન મસ્કની હાજરી હોવાની માહિતી સામે આવતા ઘટનાએ વધુ ચકચાર…

· 2 min read

નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન : પીએમ નરેન્દ્ર મોદીએ દેશને આપ્યો વૈશ્વિક કનેક્ટિવિટીનો મોટો ઉપહાર

28 માર્ચ 2026ના રોજ નરેન્દ્ર મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ)ના ફર્સ્ટ ફેઝનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ રાજ્યના અર્થતંત્ર માટે “ગેમ-ચેન્જર” સાબિત થવાનો છે. કૃષિ, ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગાર જેવા અનેક ક્ષેત્રોમાં આ પ્રોજેક્ટ…

· 3 min read