2029 લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત અમલી બનાવવા કેન્દ્ર સરકારની તૈયારી તેજ
ભારત સરકાર દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. વર્ષ 2023માં સંસદ દ્વારા પસાર કરાયેલ 'નારી શક્તિ વંદન કાયદા'ને વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહે?...
મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : LPG સિલિન્ડર બુકિંગનો સમયગાળો 25 દિવસ કર્યો
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારત સરકારે ઘરેલુ LPG સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર મ...
ગુજરાતમાં 14–15 વર્ષની કિશોરીઓને મળશે મફત સર્વાઇકલ કેન્સર રસી, CHCમાં વધારાશે સ્ટાફ
દેશની ભાવિ પેઢીના આરોગ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારે સર્વાઈકલ કેન્સર સામે રાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક પગલું ભર્યું છે. 14થી 15 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે HPV રસી આપવાનું રાષ્ટ્રવ્યાપી ...
ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે, કમ્પ્યુટર પર 6 કલાકે ઓટો-લોગઆઉટ
દેશમાં વધતા સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ 2026થી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન્સ માટે SIM Binding નિયમ ફરજિયાત બનાવવામ?...
પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11 જવાનો અને એક બાળકનું મોત
ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લોમાં સુરક્ષા દળો પર ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ચેકપોસ્ટને નિશાન બનાવી, વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચોકીની દીવાલ સાથે અથડાવી દી?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ?...
રાજ્યસભામાં મનોરંજન ઉદ્યોગ મુદ્દે જયા બચ્ચન અને નિર્મલા સીતારમણ વચ્ચે ચર્ચા
12 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ 2026 દરમિયાન મનોરંજન ઉદ્યોગને મળેલી જોગવાઈઓ અંગે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકારના જવાબ પર અસંતોષ વ્યક્ત કર્યો. ત?...
PM નરેન્દ્ર મોદી કાલે આસામમાં નવી ઇમરજન્સી એર સ્ટ્રિપનું ઉદ્ઘાટન કરશે
આસામના ડિબ્રુગઢ જિલ્લાના મોરન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-2) પર બનાવવામાં આવેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું આવતીકાલે, 14 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામ?...
સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી
લદ્દાખના કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ થયેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે (11 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરી હતી. વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ ?...
SC/ST અનામતમાં ‘ક્રીમી લેયર’ મુદ્દે સુપ્રીમ કોર્ટ સખત, કેન્દ્ર સરકાર પાસે વલણ સ્પષ્ટ કરવાની માંગ
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત વ્યવસ્થામાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની સંભાવના અંગે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. આ મામલો અનામત નીતિમાં મહત્વપૂર્ણ ...