‘I.N.D.I.A.’ ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- ‘બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું’
લોકસભા ચૂંટણી 2024માં મોદી સરકારને બહુમતથી દૂર રાખવાના પ્રયાસ તરીકે ઉભેલા વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધનમાં તિરાડો હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી (AAP)એ હવે આ ગઠબંધનથી સંપૂર્ણ રીતે અલગ ?...
AAP ધારાસભ્યનો સેન્ટ્રલ જેલ નિવાસ લંબાયો, નીચલી બાદ હવે સેસન્સ કોર્ટે પણ કર્યા ચૈતર વસાવાના જામીન નામંજૂર
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારી અને મહિલા પ્?...
ચેલેન્જ પે ચેલેન્જ : કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા
ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર રવાના પહોંચ્યા છે. જ્યાં તેઓ ગોપાલ ઇટાલીયા ની રાહ જોઈ એક કલાકમાં રાજીનામું આપવા...
વિરોધના નામે AAP કાર્યકર્તાઓએ પોલીસકર્મીને પાર્ટીનો ખેસ પહેરાવવાનું કર્યું દુઃસાહસ
રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન એક ગંભીર અને ઉશ્કેરનભરેલી ઘટના સામે આવી છે, જેમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ કાયદા અને વ્યવસ્થાના રક્ષક બનતા પોલીસ ...
ડેડીયાપાડા: આદિવાસી મહિલાઓનું શક્તિપ્રદર્શન, મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ
આજે ડેડીયાપાડાના મૈદાનમાં હજારો આદિવાસી મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ અને કાર્યકર્તાઓની મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન...
‘ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ’: ઈસુદાન ગઢવીની X પર પોસ્ટ
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રેશર પોલિટિક્સ હવે ઉલટ ફરી છે, કારણ કે આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે સત્તાવાર રીતે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત AAPના પ્રદ?...
દિલ્હીના વિધાનસભા સત્રમાં બબાલ: આતિશી સહિત AAPના 13 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ
દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષના નેતા અને AAP ધારાસભ્ય આતિશીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે AAPના 11 વધુ ધારાસભ્યોને પણ ગૃહમાંથી હાંકી કાઢવ?...
આપ નેતા પ્રવિણ રામના નેતૃત્વમાં બોરવાવ તાલુકા પંચાયતની ચૂંટણીમા આમ આદમી પાર્ટીની એન્ટ્રી
સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાના પરિણામો આવી ગયા છે ત્યારે તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મળતા મોટો અપસેટ સર્જાયો છે, 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં બોરવાવ ?...
ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિં?...
આમ આદમી પાર્ટીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
આમ આદમી પાર્ટી (AAP)ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં સરકારની સંમતિ લીધા વિના 10 એલ્ડરમેનની નિમણૂક કરવાના એલજી વીકે સક્સેનાના નિર્ણ...