જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના ઠેકાણાઓ પર NIAના તાબડતોબ દરોડા
જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી (JeI) વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસએ ખીણ પ્રદેશમાં અનેક સ્થળોએ તાબડતોબ દરોડા પાડ્યા છે. માહિતી મુજબ છેલ્લા ચાર દિવસમાં 400થી વધુ ઘેરાબંદી અને તલાશી અભિયાન (CASO) ચલાવવામાં આવ્યા છે, જેમાં OGW (ઓવર…










