Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

Breaking news

5,313 stories

સેન્સેક્સ 400 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25800 ને પાર

બિહારના એક્ઝિટ પોલના અનુકૂળ પરિણામો બાદ ભારતીય શેરબજારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય સ્થિરતાની આશા અને સકારાત્મક ભાવનાના કારણે બજારમાં મજબૂત શરૂઆત થઈ છે. GIFT નિફ્ટી 150 પોઈન્ટથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે બજારમાં તેજીનો સંકેત આપે…

· 3 min read

ડેડીયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ માટે પ્રભાતફેરી દ્વારા નાગરિકોને આમંત્રણ

આ પ્રભાતફેરીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “મોદી છે તો મુમકીન છે” જેવા દેશભક્તિપૂર્ણ નારા ગૂંજ્યા…

· 1 min read

આંબલા ગામે અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા કરાયો બચાવ

આંબલા ગામે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા સંરક્ષણ કાર્ય થયું છે. અહીંયા અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા બચાવ કરાયો છે. ખેડૂતો કે વિદ્યાર્થીઓ અને કોઈપણ ગ્રામજન પ્રકૃતિનાં સંરક્ષણ માટે જાગૃત રહે તે જરૂરી છે. આ માટે શાળાઓમાં પ્રકૃતિ…

· 2 min read

સોમનાથમાં ગેરકાયદે દરગાહના ડિમોલિશન દરમિયાન પોલીસ પર પથ્થરમારો, બે પોલીસકર્મી ઘાયલ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સરકારી જમીન પર બનેલી ગેરકાયદે દરગાહ હટાવવાની કાર્યવાહી દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે…

· 3 min read

અમદાવાદઃ 13થી 23 નવેમ્બર સુધી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, 10 દિવસમાં 300થી વધુ ઇવેન્ટ્સ

અમદાવાદ શહેરમાં સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકરસિકો માટે એક ભવ્ય અને અનોખું આયોજન થવાનું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ‘વાંચે ગુજરાત 2.0’ અંતર્ગત અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમેળાનો મુખ્ય ઉદ્દેશ હેરિટેજ…

· 4 min read

પાકિસ્તાનમાં હાઇકોર્ટ બહાર કાર બ્લાસ્ટ : 12નાં મોત, અનેક વકીલો-નાગરિકો ઘાયલ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો, જેના કારણે આખા શહેરમાં દહેશત ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ હાઇકોર્ટની નજીક પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કારમાં બપોરે આશરે 12:30 વાગ્યે જોરદાર ધડાકો થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે…

· 2 min read

50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

મતદારોના મેપિંગમાં રાજ્યભરના BLOની પ્રશંસનીય કામગીરી સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral…

· 2 min read

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, સંદિગ્ધ ઉમરના ભાઈ અને માતાની ફરીદાબાદમાં ધરપકડ

10 નવેમ્બરનાં રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો વિસ્ફોટ દેશભરમાં હચમચાટ મચાવી ગયો છે. સાંજે લગભગ 6:52 વાગ્યે નેતાજી સુભાષ માર્ગ પર હ્યુન્ડાઇ i-20 કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટમાં અમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઈલ…

· 3 min read

ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ

ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઇ ના વણ શોધાયેલ ગુનાઓ શોધી આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ પહેલાં 3 કલાક સુધી સુનેહરી મસ્જિદ પાસે પાર્ક થયેલી i20, નીકળ્યા બાદ 4 મિનિટમાં થયો વિસ્ફોટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. 10 નવેમ્બરનાં સાંજે થયેલા આ વિસ્ફોટમાં અનેક લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તપાસ એજન્સીઓને…

· 3 min read