click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ
Gujarat

દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ

શ્રીલંકામાં તબાહી મચાવ્યાં બાદ હવે દિતવાહ વાવાઝોડું તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.

Last updated: 2025/11/29 at 3:04 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

શ્રીલંકામાં ભયાનક તબાહી સર્જ્યા બાદ હવે દિતવાહ વાવાઝોડું પ્રચંડ ગતિએ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 30 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અડફેટે લેવાની શક્યતા છે. શ્રીલંકામાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ, વાવાઝોડું અને ભૂસ્ખલનના કારણે 123 લોકોના મોત થયા છે, જ્યારે 43 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા પડ્યા છે. ભારતે તરત જ મદદનો હાથ લંબાવ્યો છે અને ભારતીય નૌસેના તથા વાયુસેના દ્વારા ઓપરેશન ‘સાગરબંધુ’ હેઠળ 80 NDRF જવાનો, 21 ટન રાહત સામગ્રી અને 8 ટન રેસ્ક્યૂ સાધનો શ્રીલંકા મોકલાયા છે.

તમિલનાડુ સરકારે વાવાઝોડાની ગંભીરતા ધ્યાનમાં રાખીને રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કર્યું છે. SDRF અને NDRFની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત છે, સાથે લોકોને રાખવા માટે શેલ્ટરો તૈયાર કરાયા છે. બપોરની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું કરાઈકલથી 170 કિમી, પોંડિચેરીથી 280 કિમી અને ચેન્નઈથી 380 કિમી દૂર હતું અને આજે મોડી રાતથી આવતીકાલે વહેલી સવાર વચ્ચે તે જમીન પર ટકરાઈ શકે છે. આગાહી મુજબ આજે અને આવતીકાલે તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારે થી અતિભારે વરસાદ પડશે.

તમિલનાડુના મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે અને સંવેદનશીલ વિસ્તારોની દેખરેખ માટે મંત્રીઓને જવાબદારી સોંપી છે. બીજી તરફ પૂણે અને વડોદરામાંથી 10 NDRF ટીમો ચેન્નઈ મોકલાઈ છે. રેલવે વિભાગે સુરક્ષા પગલાં તરીકે રામેશ્વરમ–ચેન્નઈ રૂટની 11 ટ્રેનો ડાયવર્ટ કરી છે, જ્યારે રામેશ્વરમ–ઓખા ટ્રેન શુક્રવારે રદ કરવામાં આવી હતી. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોને મદદ પૂરી પાડવા માટે કોલંબો એરપોર્ટ પર હેલ્પડેસ્ક ખોલાઈ છે અને હેલ્પલાઈન નંબર +94 773727832 જાહેર કરવામાં આવ્યો છે.

દિતવાહ વાવાઝોડું કારણે દક્ષિણ ભારતીય રાજ્યોમાં આગામી 24 કલાક અત્યંત ગંભીર રહેવાના છે, અને તમામ એજન્સીઓ તાત્કાલિક પ્રતિસાદ માટે સંપૂર્ણ રીતે તૈનાત છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, chennai, CM Gujarat, Cyclone Ditva, gujarat, gujarati news, HEAVY RAIN, localnewsingujarat, NDRF and SDRF, NDRF teams, NDRF જવાનો, NDRF ટીમો, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, SDRF, Severe alert, south india, topnews, topnewschannelinhindi, topnewschannelinindia, vadodara, આંધ્ર પ્રદેશ, ચેન્નાઈ, તમિલનાડુ, દક્ષિણ ભારત, દિતવાહ વાવાઝોડું, વડોદરા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી
Next Article ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7995 કરોડનો સોદો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?