કપડવંજમાં નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કરતાં મંત્રી રમણભાઈ સોલંકી
કપડવંજ એસટી બસ સ્ટેશન ખાતે અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતો અને જિલ્લા પ્રભારીમંત્રી રમણભાઈ સોલંકીએ રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે બનનારા નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કર્યું હતું તેમજ ખા?...
સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંત દ્વારા આયોજીત સંસ્કૃત પ્રબોધન વર્ગ કાયાવરોહણમાં સંપન્ન
સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંત દ્વારા તા. ૨૬ ઓકટો. થી ૦૨ નવે. ૨૫ દરમિયાન સાત દિવસનો પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ, કાયાવરોહણ ખાતે યોજાયો હતો. ઉપરોક્ત વર્ગના સમાપ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેતીને મળ્યું પ્રોત્સાહન – ધારાસભ્ય રાજેશ ઝાલા
ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષ સ્થાને કપડવંજ એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુ?...
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ તાલુકાની પસંદગી
રાજકોટ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત "વિકસિત ગ્રામ વિકસિત ગુજરાત" કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫" અભિયાન દરમ્યાન સ?...
કપડવંજમાં રિક્ષાના મુસાફરોને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ
મંગલ બકલ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને અન્ય એક સાગરીત પોલીસની ઝપટે ચડ્યો. કપડવંજ ટાઉન પોલીસે બે દિવસ અગાઉ રીક્ષામાં બેસેલા મુસાફરોનું ધ્યાન ભટકાવી રૂપિયાની ચોરી કરનાર ગેંગને ગણતરીના સમયમાં ?...
અનડિટેકટ લુંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી મહેમદાવાદ પોલીસ
ખેડા-જીલ્લામાં રાતના સમયે મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ પોલીસ મહા નિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓ તથા મહે, પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ કે તથા ?...
કપડવંજ પંથકમાં લગ્ન વાંચ્છુક યુવકોને શિકાર બનાવતી ગેંગ પોલીસની ઝપટમાં
કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હનની ટોળકી સામે નોંધાયેલ ગુના અનુસાર આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ પોતે આરોપીઓએ ખોટી ઓળખ આપી લગ્ન કરવા માટે છોકરી બતાવી ગત તા. ૦૯/૦૯/૨૦૨૪ ના રોજ મ?...
કપડવંજના ૭૧ વર્ષીય શકુંતલા પંડ્યાએ શ્રીલંકા દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો
કપડવંજ તાલુકાના મુળ આતરસુંબાના વતની અને સ્વ. છોટાલાલ શંકરલાલની દીકરી હાલ અમદાવાદ ખાતે રહેતા ૭૧ વર્ષીય શકુન્તલાબેન શશીકાંતભાઈ પંડ્યાએ શ્રીલંકા ઇન્ટરનેશનલ માસ્ટર એથલેટીક્સ ચેમ્પિયન ૨૦૨૫ ...
મહુધા અને કપડવંજ તાલુકા કોંગ્રેસમા ભડકો : ૨૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાજેતરમાં સરપંચોની ચૂંટણીઓ યોજાઈ અને તેના પરિણામો પણ આવી ગયા ત્યારે ગ્રામ વિસ્તારમાં હજુપણ રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે. જેના પગલે મહુધા અને કપડવંજ તાલુક?...