ઉમેદવારનું ફોરેસ્ટ ભરતી મામલે કઠલાલ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ વિભાગમાં OMR પદ્ધતિની બદલે CBRT પદ્ધતિથી લેવામાં આવશે. જેના લીધે સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. આ CBRT પદ્ધતિ નાબૂદ કરવા માટે જિલ્લા - તાલુકામાં. કલેક્ટ?...
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
આજના ટેક્નોલોજી યુગમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે ઓનલાઇન ક્રાઈમમાં વધારો થવા પામેલ છે, જેને લઈ ગુજરાત પોલીસ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, આ...
મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા નારી વંદન રેલી યોજાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા નારી વંદન ઉત્સાહ નિમિત્તે તા.૦૧/૦૮/૨૦૨૪ થી તા.૦૭/૦૮/૨૦૨૪ સુધી વિવિધ થીમ આધારીત ઉજવણીનો પ્રારંભ થઇ રહ્યો છે. તે અંતર્ગત ખેડા જીલ્લામાં તા.૦૧/૦૮/૨૦૨૪ ના ...
ખેડા જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો સાથે મુખ્યંમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યો સંવાદ
સરસવણીના શ્રી બહુચર સખી મંડળ સ્વ-સહાય જૂથના સખી ગીતાબેન સોલંકી, રમીલાબેન પરમાર અને વડીયાના કુવાની દૂધ ઉત્પાદક મંડળીના અરખાબેન પરમાર સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મં...
ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે આજે કાર્યક્રમ યોજાયો
ખેડા હિન્દુ ધર્મ સેના ઉપપ્રમુખ તખતસિંહ ડાભી ના જન્મ દિવસ નિમિત્તે (1)અભ્રીપુર પ્રાથમિક (2)સોનલપુરા પ્રાથમિક શાળા (3)લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા(4)ઉત્તર બુનિયાદી વિદ્યાલય ધોરણ 1 થી 12 સુધી ના બાળકો ...
નડિયાદ શહેરમાં શ્રી મોટા નારણદેવ મંદિર ખાતે હિંડોળાનું આયોજન કરાયું
નડિયાદમાં સમડી ચકલા ખાતે આવેલ શ્રી મોટા નારણદેવ મંદિરમાં હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુલાબના ફૂલના હિંડોળા તથા નાગરવેલ ના પાનના હિંડોળા અને હજારી ના ગલગોટા ના હિંડોળા કરવા...
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે NSS સ્વયંસેવક અભિમુખતા કાયૅક્રમ યોજાયો
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સ્વયં સેવક અભિમુખતા યોજાયો. કૉલેજના આચાર્ય ડૉ. દિવ્યનાથ શુક્લ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગોચિત...
ખેડા જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો સાથે મુખ્યંમંત્રીશ્રી0ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે સ્વ-સહાય જૂથની બહેનોનો ‘સખી સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના ...
ખેડા-નડીયાદ ક્રાઇમ બ્રાન્ચે બે અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ નાસતા ફરતા ડ્રાઇવ અનુસંધાને આરોપીઓને શીધી તેઓના વિરૂધ્ધ કાર?...
નડિયાદ ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બૅંકના ચેરમેનપદે તેજસભાઇ પટેલ થયા રિપીટ
ચરોતરની સૌથી સમૃદ્ધ નડિયાદ ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બૅંક (કે. ડી. સી.સી. બૅંક)ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટેની યોજાયેલી ચુંટણીમાં ચેરમેન પદે તેજસ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિં...