ખેડા જિલ્લામાં નડિયાદ- મહેમદાવાદ ખાતે આરટીઓનું ચેકિંગ : 2.77 લાખ દંડ વસૂલાયો
ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ દિવસે જ ખેડા જિલ્લા RTO દ્વારા સ્કૂલ વાહનો પર ડ્રાઈવ યોજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લામાં ગુરૂવા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા પ્રાંત કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા ખળભળાટ
ખેડા તાલુકા સેવા સદન ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ કરતા ખળભળાટ મચી ગયો છે, ઓચિંતી મુલાકાતથી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા ખાતે દોડતું થયુ હતું, સરપ્રાઈઝ વિઝીટમા બંધ બાર...
ખેડા જિલ્લા સહિત ચરોતરમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે
રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે, જેમાં ભારે પવન ફૂકાવાની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે અને છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. સાયક્લોનીક સરક્યુલ?...
વાત્રકકાંઠા વિસ્તારનો મુખ્ય માર્ગ એવો નવો રોડ સાવ જર્જરીત હાલતમાં થઈ જતા અવર-જવરમાં જનતાને ભારે હાલાકી
વાત્રકકાંઠા વિસ્તારને જોડતો જોડતો એકમાત્ર રોડ જેને નવા રોડ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ ઈન્દોર હાઇવેને જોડાતો આ એક એવો મુખ્ય માર્ગ એની હાલત જોતો સત્વરે મરામત ઝંખી રહ્યો છે. આ અંગે આ પંથકના...
ચોમાસું હવે નજીક છે ત્યારે નડિયાદ માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગંદા પાણી ભરાતા લોકો હેરાન
નડિયાદમાં માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગટરનું ગંદુ પાણી બારેમાસ ભરાયેલું રહેવાના કારણે લોકો ગંદા પાણીને સહન કરવા મજબૂર બન્યા છે, ત્યારે ગંદા પાણીના નિકાલ માટે કુંડી નીચે ઉતારવા લાગણી અને મા?...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિ ૬ દિગ્ગજો વધુ ચર્ચામાં
લોકસભા ચુંટણી બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા ઉઠી છે, પક્ષમાં પાટીલના અનુગામી કોણ...
આગની પરિસ્થિતિને પહોંચી વળવા નડિયાદ એસટી ડેપોમાં એસટીના કર્મચારીઓને પ્રેક્ટીકલ સમજ અપાઈ
દેશભરમાં ચકચાર મચાવનાર રાજકોટના ગેમઝોન આગની ઘટના બાદ હવે દરેક વિભાગમાં ફાયર સેફ્ટી માટેની તકેદારી રાખવામાં આવી રહી છે, જેને લઈ નડિયાદ ડેપો દ્વારા પણ બસમાં આગ લાગે ત્યારે ડ્રાઇવર, કંડક્ટરે ?...
ખેડા જિલ્લાના કઠલાલ-મહેમદાવાદ પોલીસે નિયમભંગ બદલ વાહનો ડિટેઇન કરયા
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઠેરઠેર ટ્રાફિક ડ્રાઈવ અંગે સૂચના આપવામાં આવતા કઠલાલ પોલીસ દ્વારા શહેરના મુખ્ય રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોને લઇ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમ?...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરાયો
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામા?...
નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું યોજાઈ
તા.૦૫/૦૬ /૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે સ્પર્ધામાં ચિત્ર નો વિષય : પર્યાવરણ બચાઓ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ...