ખેડા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્રમની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા ?...
ખેડા જિલ્લામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારતી સેવાલિયા કોર્ટ
ખેડા જિલ્લામાં ૧.૬૩ લાખ ઉપરાંતની રકમના ચેક રીર્ટન કેસમાં સેવાલિયાની કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમનો બમણો દંડ ફટકારીને બેંકમા ભરપાઈ કરવા માટે હુકમ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, ધી ખેડ?...
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝનોને સાધન સહાય વિતરણ કરવામાં આવી
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના અધિકૃત વેચાણ અને સેવા કેન્દ્ર (આસરા) નડિયાદ દ્વ?...
નડિયાદ શહેરમાં કૌટુંબિક ભાઈઓએ ભાઇને ચપ્પાના ઘા મારી દીધા : ફરિયાદ નોંધાઈ
નડિયાદ શહેરના બારકોસિયા રોડ પર એક યુવક પર તેના જ કૌટુંબિક ભાઈઓએ હુમલો કરી અને ચપ્પાના ઘા ઝીંકી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, આ અંગે નડિયાદ ટાઉન મથકે ફરીયાદ નોંધી છે, આ સાથે ઈજાગ્રસ્?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા જિલ્લા ખાતે નિમણૂક બાદ તથા લોકસભા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં પુર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટકરની અધ્યક્ષતામાં પ્રથમ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા?...
ખેડા જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમથી બચવા માટે જિલ્લા પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હુકમ અન્વયે પોલીસ અધિક્ષકની કચેરી નડીયાદ ખાતે સાયબર ક્રાઇમ સબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સબંધીત એક પ્રેસ કોન્ફરન્સ રાખેલ જે પ્રેસ કોન્ફરન્?...
ખેડા જિલ્લામાં નડિયાદ- મહેમદાવાદ ખાતે આરટીઓનું ચેકિંગ : 2.77 લાખ દંડ વસૂલાયો
ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ દિવસે જ ખેડા જિલ્લા RTO દ્વારા સ્કૂલ વાહનો પર ડ્રાઈવ યોજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લામાં ગુરૂવા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા પ્રાંત કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા ખળભળાટ
ખેડા તાલુકા સેવા સદન ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ કરતા ખળભળાટ મચી ગયો છે, ઓચિંતી મુલાકાતથી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા ખાતે દોડતું થયુ હતું, સરપ્રાઈઝ વિઝીટમા બંધ બાર...
ખેડા જિલ્લા સહિત ચરોતરમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે
રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે, જેમાં ભારે પવન ફૂકાવાની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે અને છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. સાયક્લોનીક સરક્યુલ?...
વાત્રકકાંઠા વિસ્તારનો મુખ્ય માર્ગ એવો નવો રોડ સાવ જર્જરીત હાલતમાં થઈ જતા અવર-જવરમાં જનતાને ભારે હાલાકી
વાત્રકકાંઠા વિસ્તારને જોડતો જોડતો એકમાત્ર રોડ જેને નવા રોડ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ ઈન્દોર હાઇવેને જોડાતો આ એક એવો મુખ્ય માર્ગ એની હાલત જોતો સત્વરે મરામત ઝંખી રહ્યો છે. આ અંગે આ પંથકના...