જાહેરસભા અને પ્રચંડ સમર્થન સાથે વિજય સંકલ્પ રેલી સાથે ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યું
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે મંગળવારે વિજય મૂહુર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પહેલા નડિયાદ શહેરમાં જંગી ?...
કઠલાલના પ્રખ્યાત ટેટુ આર્ટિસ્ટ “પાર્થ વ્યાસ” દ્વારા ગુજરાતનો સૌથી મોટો ટેટુનો ફ્રી વર્કશોપ યોજાયો
ખેડા જિલ્લાના કઠલાલ પ્રખ્યાત ટેટુ આર્ટિસ્ટ પાર્થ વ્યાસ તથા સંજય એમ.એસ રાવલ સ્કિલ સેન્ટર દ્વારા ફ્રી ટેટુ લર્નિંગ વર્કશોપનું આયોજન સંજય એમ.એસ. રાવલ સ્કિલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જ?...
ડો. આંબેડકર જન્મજયંતિ નિમિત્તે દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
વિશ્વવિભૂતિ, ભારત રત્ન પરમ પૂજ્ય ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની જયંતિ નિમિત્તે આંબેડકરજીની પ્રતિમાને દેવુસિંહ ચૌહાણે પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી. સમગ્ર રાષ્ટ્ર તેમના અ?...
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું મહા સંમેલન મળ્યું
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન થવાનું છે.ત્યારે ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ મતદારોનો વ્યાપક સંપર્ક કરી રહ્યા છે...
લોકસભા ચૂંટણીને લઈ કઠલાલ તાલુકાનાં નવી અરાલ ગામમાં મતદાન જાગૃતિ અંતર્ગત પ્રવૃતિઓ યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે કઠલાલ તાલુકાનાં નવી અરાલ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ?...
નડિયાદના મૈત્રી સંસ્થાના દિવ્યાંગ રમતવીરોએ નેશનલ સી.પી. ટાઈકવોન્ડો ચેમ્પિયનશીપમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી
ચંદીગઢ ખાતે નેશનલ સી.પી. ટાઈકવોન્ડો ચેમ્પિયનશિપ તારીખ 29 થી 30 માર્ચ, 2024 દરમિયાન યોજાઇ હતી. તેમાં ગુજરાત તરફથી મૈત્રી સંસ્થાના 4 સેરેબ્રલ પાલ્સી રમતવીરો અને 1 કોચ એ ભાગ લીધો હતો. જેમાં પ્રિતેશ પટે?...
સેવાલીયા યુનિટના હોમગાર્ડ જવાનને ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માન પત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામા આવ્યું
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ તા. ૧૩/૦૪/૨૦૨૪ નારોજ જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને જાળવી રાખવા તેમજ નાગરીકોની સલામતી/સુખાકારી ને વધુ સુધળ બનાવવા જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સ?...
ડુમરાલમાં નેક્સસ ગૃપ ધ્વારા ડુમરાલ પ્રિમિયર ક્રિકેટ લીગનું આયોજન કરાયું
નડિયાદના ડુમરાલમા નેક્સસ ગૃપ ધ્વારા ડુમરાલ પ્રિમિયર ક્રિકેટ લીગનુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત આજે બાલ્યમ ફાઉન્ડેશન તથા ધી હ્યુમન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્ના?...
ઉત્તરસંડા ખાતેથી અલ્ટો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઇસમને ઝડપતી LCB પોલીસ
ગત તા.૧૧/૦૪/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફ નાઓ વડતાલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ઉત્તરસંડા આઇ.ટી.આઇ ચોકડી પાસે આવતા પો.કો.ભાવેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે ઉત્તરસંડા જી.ઇ.બ?...
નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા
શનિવારના દિવસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને ભોગ લગાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર...