ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.22/02/2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 13 પ્રશ્નોની રજૂઆ?...
કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નવાગામ ખાતે રૂપિયા ૪૮ લાખના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ
ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ હતું. આ પ્રસંગે સંચારમંત્રી દેવુસિંહએ ન?...
રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુમ્ભ ૨.૦ યોજાયો
ખેડા જિલ્લામાં રમત ગમત યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવ્રૃતિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદના સહયોગ થી ધી સોસાયટી ફોર ફીજીક?...
ધર્મસિંહ દેસાઈ ટેકનિકલ હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આજ રોજ બુધવારના સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ડી.ડી. ટેકનીકલ હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. સર્વે વિદ્યાર્થીઓને પ્રાર્થનાખ?...
કપડવંજના હર્ષિલ શાહે મિત્રો સાથે હિમાલયમાં ૧૨૭૫૦ ફૂટની ઉંચાઈએ ત્રિરંગો ફરકાવ્યો
પોતાના પ્રકૃતિમાં વિચરવાના અંતરગ શોખને હંમેશા જીવંત રાખવાની નેમ સાથે કપડવંજના હર્ષિલ નિમેશભાઈ શાહ (તેલના વેપારી) આણંદ, અમદાવાદ સહિત ગુજરાતના ૨૬ સાહસિક યુવાનોએ પોતાના ટ્રેકિંગના શોખને પ્ર...
કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો
કપડવંજ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલી બજેટ બોડૅમાં ફિયાસ્કો થતાં સભા માત્ર 5 મિનિટમાં સમેટાઇ ગઈ હતી. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બજેટ બોર્ડમાંનગરપાલ?...
ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ
ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નડિયાદ દ્વારા ૧૫ ફેબ્રુઆરીના રોજ જિલ્લાની વિવિધ શાળાઓ અને આંગણવાડી ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ૧ વર્ષથી ૧૯ વર્ષની વયના તમામ બાળ?...
અયોધ્યામાં સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અન્નક્ષેત્ર શબરી ભંડારાનું આયોજન
વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ - જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબા?...
પૂર્ણા સફર” આરોગ્ય અને કુશળતાની સાથે કિશોરી જાગૃત કાર્યક્રમ આંબેડકર હોલ ખાતે યોજાયો
મહિલા અને બાળ વિકાસ વિભાગ વડોદરા ઝોનના સહયોગથી આઇ.સી.ડી.એસ શાખા નડિયાદ દ્વારા આંબેડકર હોલ ખાતે કિશોરી જાગૃતિ કાર્યક્રમ "પૂર્ણા સફર" યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રાદેશિક મહિલા અને બાળ વિકાસ કચેર...
ડાકોરમાં ગટરના ગંદા પાણી ઉભરાતા ગોમતી તળાવમાં જતાં લાખો શ્રદ્ધાળુઓને મુશ્કેલી : તંત્રની કામગીરી સામે રોષ
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ઘણી બધી જગ્યાએ ગટરના પાણીની ઠેરઠેર સમસ્યા છે, અગાઉ પણ ગંદકી મામલે ડાકોરના વેપારીઓએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સમસ્યા દૂર થઈ નથી. હાલ પણ સ્થિતિ ઠેરની ઠે?...