Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 30°C

Kheda

1,227 stories

૧૩ કરોડ ૫૬ લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડતી નડીઆદ સાયબર ક્રાઇમ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા નડીઆદની સુચના અને માર્ગદશન તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઈ નડીઆદ વિભાગ નડીઆદ નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ખેડા જીલ્લાના નાગરીકો સાથે થતા સાબયર ફ્રોડના…

· 3 min read

માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા પોલીસ ફરિયાદ

ખેડા જિલ્લામાં માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા તણાવ સર્જાયો હતો, આ બાબતે બજરંગ દળના આગેવાનોએ માતર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. દરગાહ નજીક મૂકાયેલા બોર્ડ પર…

· 2 min read

બિહારના નવાદામાં દારૂ પીવડાવી કિશોરી પર 4 શખ્સોની હિંસક છેડછાડ

બિહારના નવાદા જિલ્લામાં આવેલી રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં માનવતાને કલંકિત કરતી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષની સગીરાને તેના જ પડોશના ચાર યુવકોએ બળજબરીથી દારૂ પીવડાવી દુષ્કર્મનો ભોગ બનાવી. ઘટના એટલી નરાધમાઈથી ભરેલી હતી કે…

· 3 min read

નડિયાદની એક હોટેલમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ

નડિયાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યવ્યાપી સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હિંદુ સંગઠનોના આક્ષેપો મુજબ શહેરમાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હતી અને આ સંબંધમાં પોલીસને ફરીયાદ આપવામાં આવી હતી. પોલીસએ ફરિયાદના આધારે સ્ટિવન…

· 5 min read

નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હોબાળો મચાવી પોલીસને આ અંગે જાણ કરી હતી. દરમિયાન નડિયાદ પશ્ચિમ પોલીસે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરની…

· 2 min read

ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ

ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડેમમાં 13,714 ક્યુસેક જેટલું પાણી પ્રવેશી રહ્યું છે અને એટલું જ પ્રમાણ…

· 3 min read

નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું

બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડો. દીપિકાબેન સરવડાના સૂચન મુજબ, તેમજ જિલ્લા…

· 2 min read

નડીયાદ મુકામે નેત્રદાન પખવાડિયાની ઉજવણી

તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીયાદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનું આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય નિર્ગુણદાસ મહારાજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ . આ રેલીમાં…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા ધ્વારા નવી વ્યવસ્થાને સફળ બનાવવા તાલીમ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

ગુજરાત રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી આવતી E-Olakh એપ્લિકેશનના સ્થાને હવે કેન્દ્ર સરકારની Civil Registration System (CRS) Portal મારફતે કામગીરી કરવામાં આવશે, જેની નવી વ્યવસ્થા ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી બપોરે ૧૨ વાગ્યાથી અમલમાં આવેલ છે.…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે આર્ટિફિશિયલ પોંડની વ્યવસ્થા કરાઈ

ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ડાકોર રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ગણેશ વિસર્જન માટે વિશેષરૂપે આર્ટિફિશિયલ પોંડ બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીનું સ્થળ પર જઈને મહાનગરપાલિકા કમિશનરએ નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન ગણપતિજીની મૂર્તિ વિસર્જન કરવા આવેલા ભક્તજનો દ્વારા શાંતિપૂર્ણ રીતે…

· 2 min read