સંવિધાન હત્યા દિવસ નિમિતે જેલવાસ ભોગવનાર મીસાવાસીઓનું સન્માન કરાયુ
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 25 જૂન 1975 ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરઉપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક ?...
નડિયાદ આંબેડકર હોલ પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ યોજાયો
નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને નડિયાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખા...
ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ખેડા જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતામાં જાગૃતતા આવે તે માટે “ત્રણ નવા કાયદાની થીમ” (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) પર ચિત્ર, ઓડીયો (ગીત,સ્લોયગન વ...
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી
નડિયાદ ની પ્રથમ હરોળની CBSE સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના 850 થી વધુ બાળકોએ ઉમળકાભેર આ પ્રોગ્રામ માં ભાગ ?...
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
૨૧/૦૬/૨૦૨૫ના રોજ બંદીવાનો તેમજ સ્ટાફની સહભાગિતા સાથે, જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે તે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તથા જિ?...
ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી
ગુજરાતનુ નામાંકિત એકમાત્ર વિશિષ્ટ ટેક્ષેશેન પ્રેક્ટિસ કરતા એડવોકેટ એસોસિએશન, ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત અમદાવાદની તા. ૧૪/૬/૨૦૨૫ ના રોજ ૫૧મી વાર્ષિક સાધારણ સભા હોટલ રિવેરા સરોવર પ્રોટી...
નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
નડિયાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ બાબતે નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા અને મનપ?...
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ
૧૨ જૂન, પ્લેન ક્રેશની કરુણાંતિકામા ખેડા જિલ્લાના ૧૭ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, આજે ૧૭, જૂનના રોજ જિલ્લામાં કુલ ૦૭ પ્રવાસીઓના પાર્થિવ દેહને પરીવારને સોંપવામાં આવ્યા અને અંતિમવ...
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ નડિયાદ દ્વારા દૂધ મંડળીના સભ્યોને માહિતગાર કરાયા
મિનિસ્ટ્રી ઓફ કો- ઓપરેશન ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી રમણકુમાર દ્વારા આણંદ જિલ્લાના પણસોરા ગામની સેવા સહકારી મંડળી તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમ્યા?...
ગળતેશ્વર નદીમાં નાહવા પડેલા હલદરવાસના એક પ્રૌઢને આબાદ બચાવતા હોમગાર્ડના જવાન
ખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર અને સેવાલિયાની મધ્યમાં આવેલી ગળતેશ્વર મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા હલધરવાસના એક પ્રૌઢ વ્યક્તિને સેવાલિયા યુનિટ હોમગાર્ડના જવાને વહેતી નદીમાં ?...