Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

Kheda

1,227 stories

KDCC બેંકની છીપડી શાખા ખાતે નવનિર્મિત એટીએમ મશીનનું લોકાર્પણ યોજાયું

KDCC બેંકની છીપડી શાખા ખાતે નવનિર્મિત એટીએમ મશીનનું લોકાર્પણ કપડવંજના લોકલાડીલા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. કેડીસીસી બેંક દ્વારા ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને પરિણામે ગ્રાહકોને ઝડપી સેવાઓ પૂરી પાડવાનું છે. બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર બી પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેડીસીસી…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને પ્રભારી મંત્રી રમણભાઈ સોંલકી, મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજે નડિયાદના યોગી ફાર્મ ખાતે નડિયાદ…

· 2 min read

કપડવંજ ટાઉન પોલીસે દહેગામના આરોપીને ઝડપ્યો

કપડવંજ ટાઉન પોલીસ ટીમે કોમ્બીંગ નાઈટ દરમ્યાન દહેગામ પોલીસ સ્ટેશનના ૨ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ ખાસ ડ્રાઈવ દરમિયાન કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. તે…

· 2 min read

નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી સેમિનાર યોજાયો

તા.06-01-26 મંગળવારના રોજ શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ધોરણ 10 થી 12) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ( STD. 9 to 11 ) ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જ એક કારકિર્દી સેમિનાર નું આયોજન મંડળના મંત્રી…

· 1 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના ચેરમેન તેજસકુમાર બી. પટેલને એવોર્ડ-સર્ટિફીકેટ એનાયત

દિલ્હી ખાતે આયોજિત ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન ના ઉપક્રમે ગ્લોબલ આઇકોનિક અચીવર્સ એવોર્ડ – ૨૦૨૫ અંતર્ગત તેજસકુમાર બી. પટેલ, ચેરમેન, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદને બેંકિંગ ક્ષેત્રમાં તેમની ઉત્તમ સિદ્ધિઓ, નોંધપાત્ર યોગદાન તેમજ સમાજસેવા ક્ષેત્રે આપેલા સમર્પિત સેવાકાર્ય…

· 2 min read

લિંબાસી મુકામે શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રંગે-ચંગે ભવ્યાતિભવ્ય આનંદ મેળાની ઉજવણી

ખેડા જિલ્લામાં લીંબાસી મુકામે આવેલી અને સમગ્ર વિસ્તારમાં બોર્ડમાં તેમજ દરેક ક્લાસમાં ઉચ્ચકોટિનું અને ઝળહળતું રીઝલ્ટ આપવા માટે અતિ પ્રખ્યાત તેમજ એક્ટિવિટીમાં પણ નેશનલ લેવલે અગ્રેસર સ્થાન ધરાવતી શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રંગે-ચંગે ભવ્યાતિભવ્ય આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી. જેની…

· 2 min read

ખેડા જિલ્લા પોલીસ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયો

ખેડા-નડીયાદ જિલ્લા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીઓના ધોરણ-૬ થી ૧૨ તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ઉત્તમ ગુણ મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ સન્માન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક…

· 2 min read

ઉતરાયણ પર્વને લઈ વડતાલ પોલીસ ધ્વારા ટુ વ્હીલમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

ઉતરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગના માંજા (દોરા)ને કારણે ટુ-વ્હીલર વાહનચાલકોને ગંભીર ઈજા થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. આવી દુખદ ઘટનાઓને રોકવા માટે વડતાલ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપતા…

· 2 min read

સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી

નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં 'જય મહારાજ'ના ગગનભેદી નાદ સાથે બોરની ઉછામણી કરીને ધન્યતા અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 2 min read

ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ

ગુજરાતમાં ગૌહત્યાના મામલાઓમાં સતત વધારો નોંધાતા કાયદા-નિયમોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પણ આશરે 4થી 5 ગાયોના કપાયેલા અવશેષો મળી આવ્યા છે, જે અંગે સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી…

· 3 min read