Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

latest news

4,365 stories

અમદાવાદમાં 1xBet સાથે જોડાયેલ 550 કરોડના ઑનલાઇન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ

અમદાવાદ શહેરમાં ગેરકાયદે ઑનલાઇન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય બેટિંગ પ્લેટફોર્મ 1xBet સાથે સંકળાયેલા રેકેટ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન ત્રણ બેંક ખાતાઓમાં કુલ ₹550 કરોડથી વધુની શંકાસ્પદ લેવડદેવડ…

· 2 min read

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે UAEમાં ફસાયા બોલિવૂડ સ્ટાર્સ, ઈશા ગુપ્તા-સોનલ ચૌહાણે આપી સુરક્ષાની માહિતી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ સંઘર્ષ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલો સામે આવ્યા છે,…

· 2 min read

હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગના અહેવાલો, સ્ટાઈલિસ્ટના ખુલાસાથી ચાહકો ચોંક્યા

ભારતમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે હોલિવૂડમાંથી પણ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા જોર પકડી રહી છે. આ સમાચાર સામે આવતા જ બંનેના…

· 2 min read

અમદાવાદના નિકોલમાં શરમજનક ઘટના: 65 વર્ષીય વૃદ્ધે 9 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા, પોલીસે ઝડપથી કરી ધરપકડ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વિશ્વાસના સંબંધને કલંકિત કરતી શરમજનક ઘટના સામે આવી છે. અહીં 65 વર્ષીય વૃદ્ધે નવ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ નિકોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી…

· 2 min read

ખામેનેઈના મોતના અહેવાલ બાદ ભારતભરમાં એલર્ટ, ગૃહ મંત્રાલયે રાજ્યોને કાયદો-વ્યવસ્થા જાળવવા એડવાઇઝરી આપી

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલોને પગલે ભારતમાં પણ સાવચેતી વધારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એડવાઇઝરી જાહેર કરી છે.…

· 2 min read

સુરતના વરાછામાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી, પતિ સહિત બેની ધરપકડ

સુરતના વરાછા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.…

· 2 min read

ઈરાનના ડ્રોન હુમલા બાદ સાઉદીની રાસ તનુરા રિફાઈનરી બંધ, બ્રેન્ટ ક્રૂડ 9% ઉછળ્યું; વૈશ્વિક ઊર્જા સંકટની ભીતિ

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. માહિતી મુજબ, ઈરાન દ્વારા Saudi Aramcoની મહત્વપૂર્ણ રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પછી સુરક્ષાના કારણોસર રિફાઈનરીને તાત્કાલિક બંધ…

· 2 min read

પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે મહા વિષ્ણુયજ્ઞ યોજાયો

ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે મહા વિષ્ણુયજ્ઞ યોજાયો. અહીંયા ભાગવત કથા સાથે વિરાટ ધર્મ મહોત્સવ યોજાયો જેમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને રવિવાર તા.૨૨થી શનિવાર…

· 1 min read

ગીર સોમનાથના કોડિનારમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના સમર્થનમાં જુલૂસ, અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ નારા

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના કોડિનારમાં તેમના સમર્થનમાં જુલૂસ કાઢવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ રેલી ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં બુખારી મહોલ્લાથી કબ્રસ્તાન સુધી કાઢવામાં આવી હતી.…

· 2 min read

સણોસરા પાસે ધોરીમાર્ગ પર આવેલ પાંચતલાવડા તરફના રસ્તા પર કેટલાયે સમયથી લટકતું પાટિયું

સણોસરા પાસે ધોરીમાર્ગ પર આવેલ પાંચતલાવડા તરફના રસ્તા પર લટકતું પાટિયું કેટલાયે સમયથી આમ જ છે. ભાવનગર માર્ગ મકાન વિભાગની બેદરકારી જોવા મળે છે. ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર અનેક જગ્યાઓ પર ખાડા ગાબડા રહેલાં છે, અંતર દર્શક પાટિયા પણ તૂટફૂટ…

· 2 min read