Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

latest news

4,365 stories

લખનઉમાં પીએમ મોદીનું નિવેદન : અટલજીએ રાષ્ટ્રની અસ્મિતા અને માન-ગૌરવને નવી ઊંચાઈ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે અટલજીએ પોતાના સમગ્ર જીવનકાળ…

· 3 min read

માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે લોકભારતી સણોસરામાં બાલવાડી શિબિર પ્રારંભ

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે. જીવનમાં પોષણ અને પ્રસન્નતા મળે તે એટલે કે, માંહ્યલાનો રાજીપો અનિવાર્ય રહે તે…

· 3 min read

નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યા હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, બાંગ્લાદેશમાં જેહાદી માનસિકતા…

· 2 min read

ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમેરિકન નાગરિકોને છેતરપિંડી કરતી ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે સંકળાયેલા ૧.૫ કરોડ ડોલરના કૌભાંડના મામલે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ(Call center & money laundering) કેસમાં આરોપીની ઓળખ ચંદ્ર પ્રકાશ ગુપ્તા તરીકે કરવામાં આવી છે, જે…

· 2 min read

ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે : હર્ષ સંઘવી

ગુજરાતમાં ડ્રગ્સ સામેના યુદ્ધને માત્ર અભિયાન નહીં પરંતુ ‘જંગ’ તરીકે વ્યાખ્યાયિત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રના અધિકારીઓ અને નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ જંગ માત્ર યુવાઓ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ, પરિવાર અને ભવિષ્યની…

· 3 min read

નાઇજીરિયામાં નમાજ દરમ્યાન મસ્જિદમાં વિસ્ફોટ, 7 લોકોનાં મોત; અનેક ઘાયલ

નાઇજીરિયાના અશાંત ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં ફરી એક વખત ભયાનક આતંકી હુમલો સામે આવ્યો છે, જેમાં બોર્નો રાજ્યની રાજધાની મેદુગુરીમાં આવેલી એક મસ્જિદમાં બુધવારે સાંજે નમાજ દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

· 2 min read

અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીની ભાવભીની શ્રદ્ધાંજલિ

આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના X હેન્ડલ પર અટલજીના જીવન, વિચારો અને રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કરતો એક ભાવસભર વીડિયો શેર કર્યો.…

· 2 min read

ક્રિસમસના પર્વ પર પીએમ મોદી ચર્ચ પહોંચ્યા, ક્રિસમસની પાઠવી શુભકામના

આજે ક્રિસમસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની વિશેષ પ્રાર્થનામાં હાજરી આપી હતી. #Christmas2025ના અવસરે પીએમ મોદીએ દિલ્હી અને ઉત્તર ભારતના ખ્રિસ્તી સમુદાયના વિશાળ મંડળ સાથે ચર્ચમાં જઈ પ્રાર્થના કરી અને પ્રેમ,…

· 2 min read

ઠાકરે બંધુઓના ગઠબંધન પર બોલ્યા સીએમ ફડણવીસ

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં વીસ વર્ષ બાદ ફરી એક વખત સાથે આવેલા ઠાકરે બંધુઓના નિર્ણય પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કડક પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે જણાવ્યું કે બંને પાર્ટીઓ પોતપોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે…

· 2 min read

અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ખનન નહીં થાય, ભવિષ્યમાં પણ મંજૂરી નહીં: અર્જુન મોઢવાડિયા

અરવલ્લી ગિરિમાળાઓ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ એવી કોઈ…

· 2 min read