Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

latest news

4,365 stories

જયપુરમાં તણાવ : ધાર્મિક સ્થળેથી પથ્થર હટાવવાના મુદ્દે વિવાદ, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ

રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મસ્જિદ સાથે જોડાયેલા એક વિવાદને પગલે પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસ…

· 2 min read

બોટાદ જિલ્લામાં 27–28 ડિસેમ્બરે તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા. 01-01-2026 ની લાયકાત તારીખને આધારે ગુજરાત રાજ્યમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. 19-12-2025 થી તા. 18-01-2026 સુધી રાખવામાં…

· 2 min read

અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમદાવાદમાં આયોજિત ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે રમતગમતના મહત્ત્વ પર વિસ્તૃત રીતે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા જીવનના દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે, જેમાં રમતગમતનું મહત્વપૂર્ણ સ્થાન…

· 3 min read

કેનેડામાં ભારતીય વિદ્યાર્થી શિવાંકની હત્યા, ટોરોન્ટો કેમ્પસ નજીક ધોળા દિવસે ગોળી મારી

કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ટોરોન્ટોની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબરો (UTSC) કેમ્પસ નજીક ધોળા દિવસે ગોળી મારીને 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીની હત્યા કરવામાં આવી છે. આ દુઃખદ ઘટના મંગળવારે…

· 3 min read

33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઇગર સ્ટેટ’, વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર

ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ છે, કારણ કે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા રાજ્યને સત્તાવાર રીતે ‘ટાઇગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 33 વર્ષ પછી ગુજરાતમાં વાઘની કાયમી હાજરી નોંધાતા આ દરજ્જો પરત…

· 2 min read

દીપુ દાસ બાદ બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની સુરક્ષા અંગે ચિંતાઓ સતત વધી રહી છે, તેવા સમયે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યા બાદ હવે 24 ડિસેમ્બરની રાત્રે 29 વર્ષીય હિંદુ યુવક અમૃત મંડલની લિંચિંગ કરવામાં આવી…

· 3 min read

UP : પરણિત ડૉક્ટર પર હિંદુ સહકર્મીનું યૌન શોષણ અને ધર્માંતરણ માટે દબાણનો આરોપ

લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ કેસ સામે આવ્યો છે, જેમાં પેથોલોજી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક (રમીઝ મલિક) પર પોતાની હિંદુ સહાધ્યાયી મહિલા ડૉક્ટરને પ્રેમની જાળમાં ફસાવી શારીરિક શોષણ કરવાનો, ગર્ભપાત કરાવવાનો અને અશ્લીલ…

· 2 min read

17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટથી સભાસ્થળ સુધીનો સમગ્ર માર્ગ…

· 2 min read

ઇન્સ્ટાગ્રામ પર આર્મી જવાનોને પોસ્ટ પર પ્રતિબંધ, ફક્ત સર્ફિંગને મંજૂરી

ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીના પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માત્ર કન્ટેન્ટ જોવા અથવા સર્ફિંગ કરવાની મંજૂરી રાખશે, પરંતુ…

· 3 min read

અમદાવાદમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને કપડવંજ પોલીસે ઝડપ્યા

કપડવંજ ટાઉન પોલીસ ટીમે અમદાવાદ શહેરના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ગુનાનો અસલ મુદ્દામાલ કિંમત રૂ.૭,૪૫,૩૦૦/- સાથે ૨ આરોપીઓને ઝડપી પાડયા હતાં. જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા અન્વયે કપડવંજ…

· 3 min read